SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) અવસ્થા ત્રિક-(૧) પિંડસ્થ-સ્નાત્ર-પૂજા વખતે છદ્મસ્થાવસ્થા વિચારવી. (૨) પદસ્થ -૮ પ્રાતિહાર્ય વડે કેવલીપણાને વિચાર કર. (૩) રૂપાતીત—સિદ્ધાવસ્થાને વિચાર કરે. છાસ્થ અવસ્થા ૩ પ્રકારે (૧) જન્માવસ્થા–મેરૂ પર્વત ઉપર દેવે અભિષેક કરે તે ભાવવું. (૨) રાજ્યાવસ્થા–પુષ્પ, અલંકાર, મુકુટ ચઢાવતાં રાજ્યાવસ્થા ભાવવી કે આવી રાજદ્ધિને ત્યાગ કરી પ્રભુ શ્રમણ થયાં. (૩) શ્રમણાવસ્થા–કેસ રહિત મસ્તક-સુખ જોઈ શ્રમણ અવસ્થા ભાવવી. (૬) ૩ દિશિ જેવાને ત્યાગ- જમણી બાજુ, ડાબી બાજુ, પાછળ એમ ૩ દિશા જવાનો ત્યાગ. દર્શનપૂજન-ચૈત્યવંદન સમયે પિતાની દૃષ્ટિ પ્રભુની સન્મુખ રાખવી. (૭) પ્રમાજના વિક–પગની નીચેની ભૂમિને ૩ વાર પ્રમાજવી. તે ( ૮ ) આલંબન ત્રિક- (૧) વર્ણાલંબન-સૂત્રના અક્ષર શુદ્ધ બેલવા. (૨) અર્થાલંબન–સૂત્રના અર્થને વિચાર કર. (૩) પ્રતિમાલંબન-જિન પ્રતિમા તરફ જ ધ્યાન રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy