SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ યેગ્ય, ૧૫) ૪ પ્રકારના જિન, (૧૬) ૪ સ્તુતિ. (૧૭) ૮ નિમિત્તા, (૧૮) ૧૨ હેતુઓ, (૧૯) ૧૬ આગાર, (૨૦) ૧૯ દેશે, (૨૧) કાઉસગ્નનું પ્રમાણ, (૨૨) સ્તવન, (૨૩) ૭ વાર ચૈત્યવંદન, (૨૪) ૧૦ મટી આશાતનાને ત્યાગ. ( ૧ ) દશાંત્રિક (૧) નિસાહિ વિક–(૧) દેરાસર જતાં ઘર સંબંધી વ્યાપાર તજવા પહેલી નિશીહિ. (૨) દ્રવ્ય પૂજા વખતે મંદિરના વચમાં દેરાસર સંબંધી વ્યાપાર તજવા બીજી નિસહિ. (૩) ચૈત્યવંદન રૂપ ભાવ પૂજા કરતાં દ્રવ્ય પૂજા સંબંધી વ્યાપાર તજવા ત્રીજી નિસીહિ. (૨) પ્રદક્ષિણુ ત્રિક-પ્રભુની જમણી બાજુથી જ્ઞાન દર્શન-ચારિત્રની આરાધના માટે ૩ પ્રદક્ષિણા દેવી. ( ૩ ) પ્રણામ ત્રિક-(૧) અંજલિ બદ્ધ-પ્રભુને દેખી બે હાથ જોડવા. (૨) અર્ધાવનત-અડધું અંગ નમાવવું. (૩) પંચાંગ – પાંચ અંગ વડે ભૂમિને સ્પર્શ પૂર્વક નમવું. (૪) પૂજા ત્રિક—(૧) અંગ પૂજા–પ્રભુને અડીને જે પૂજા થાય તે અભિષેક, અંગભૂંછણ, વિલેપન આદિ. (૨) અગ્ર પૂજા–પ્રભુની આગળ ધૂપ, દીપ આદિ કરાય તે. (૩) ભાવ પૂજા–પ્રભુની આગળ સ્તવનાદિ બેલવા તે. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy