SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મુદ્રા વિક–(૧) ગમુદ્રા–પરસ્પર આંગળીઓ આંતરાઓમાં રાખી બે હાથને કમળના ડેડાને આકારે બનાવી પિટ ઉપર કે રાખવી. આ મુદ્રાથી ચૈત્યવંદન સ્તવન કહેવાય. (૨) જિનમુદ્રા-કાઉસગ્ગ કરતી વખતે બે પગ વચ્ચે ચાર અંગુલનું અંતર રાખવું, અને પાછળ કંઈક ઓછું અંતર રાખવું. (૩) મુક્તા શુક્તિ મુદ્રા-છીપની જેમ બે હાથ જોડીને પિલા રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે જાવંતિ ચેઈયાઈ, જાવંત કેવિ સાહુ, જય વીયરાય સૂત્ર બોલાય છે. બીજી મુદ્રાઓ – (૧) પ્રતિક્રમણ ઠાવવામાં મયૂર મુદ્રા. (૨) વાંદણમાં–યથાજાત મુદ્રા. (૩) વંદિતામાં–ધનુષ્ય મુદ્રા. (૪) ગુરૂ વંદનમાં–પંચાગ મુદ્રા. (૧૦) પ્રણિધાન વિક–જાવંતિ ચેઈચાઈ જાવંત કવિ સાદુ, જયવીયરાય આ ત્રણ પ્રણિધાન સૂત્ર છે. અથવા મન, વચન, કાયાની એકાગ્રતા રૂથ પ્રણિધાન ત્રિક ગણાય છે. (ર) પાંચ અભિગમ અભિગમ એટલે જિન મંદિરમાં જતાં સાચવવા લાયક આચાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy