________________
૧૮ મું સ્થિતિ દ્વાર–૧ જઘન્યથી કેટલું આયુષ્ય.
- ૨ ઉત્કૃષ્ટથી-કેટલું આયુષ્ય. ૧૯મું પર્યાપ્તિ દ્વાર–(૧) આહાર, (૨) શરીર,
(૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા, (૬) મન એમ છ (૬)
પર્યાપ્તિઓ છે. આત્મા જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે ઉત્પન્ન થતાની સાથે જ (કેયલામાં સ્પર્શેલા અગ્નિની જેમ) પ્રતિ સમય આહારના પગલે ગ્રહણ કરે છે. તેથી આત્મામાં જે શક્તિ ઉત્પન્ન થાય છે તે શક્તિને પર્યાપ્તિ કહે છે.
પ્રતિ સમય આહાર ગ્રહણ-તેમાંથી સાત ધાતુ રૂપેતેમાંથી ઈન્દ્રિયપણે, તેમાંથી શ્વાસે શ્વાસ–વચન ઉચ્ચાર– માનસિક વિચારો એમ છ પર્યાપ્તિથી આત્માને શરીર ધારી તરીકે જીવવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
લબ્ધિ પર્યાપ્તા-સ્વયેગ પર્યાપ્તિઓ પૂરી કરેજ લબ્ધિ અપર્યાપ્તા–સ્વગ પર્યાપ્તિઓ પૂરી નજકરે.
કરણ પર્યાપ્તા–જે પ્રારંભ કર્યો તે સમાપ્ત કર્યા બાદ કરણ પર્યાપ્ત કહેવાય, લબ્ધિ પર્યાપ્ત જીવ જ કરણ પર્યાપ્ત થઈ શકે છે. - કરણ અપર્યાપ્તા–જ્યાં સુધી સમાપ્ત ન થાય, ત્યાં સુધી કરણ અપર્યાપ્ત. ( લબ્ધિ અપર્યાપ્ત જીવને કરણ, પર્યાપ્તપણું થવાનું જ નથી. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org