SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ઔદારિક કાયયેગ–દારિક શરીરને પ્રવર્તત વ્યાપાર. ૨ ઓદારિક મિશ્ર કાયસેગ–દારિક સાથે કામણને મિશ્ર વ્યાપાર. ૩ વૈક્રિય કાયગ–ક્રિય શરીરને પ્રવર્તતે વ્યાપાર, ૪ વૈકિય મિશ્ર કયગ–ક્રિય સાથે કાર્મણને મિશ્ર વ્યાપાર. ૫ આહારક કાયમ–આહારક શરીરને પ્રવર્તતે વ્યાપાર. ૬ આહારક મિશ્ર કાયોગ-આહારક સાથે ઔદ્યારિકને મિશ્ર વ્યાપાર. ૭ કામણ કાયાગ–કામણ અને તેજસ શરીરને મિશ્ર વ્યાપાર. ૧૫ મું ઉપગ દ્વાર– ૮ પ્રકારે સાકારોગ ( જ્ઞાન ૫ + ૩ અજ્ઞાન ) પ્રકારે–નિરાકારે પગ | ( દર્શન-૪) ૧૨ ૧૬ મું ઉપપાત દ્વાર–કયા દંડકમાં ૧ સમયમાં કેટલા જી ઉત્પન્ન થાય. ૧૭ મુ યવન દ્વાર–કયા દડકમાંથી ૧ સમયમાં કેટલા છ મરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy