SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આમ પચ્ચકખાણ ભાષ્ય દ્વારા જીવને વિરતિને લાભ થાય છે. આ ગ્રન્થમાં શ્રી શ્રેયસ્કર મંડળના પૂના વિદ્યાપીઠના આમ તત્વ વિચાર ભા. ૨, જૈન ધર્મનું પ્રાણી વિજ્ઞાન આદિ ગ્રન્થમાંથી સાભાર કેટલુંક ઉધૃત કર્યું છે. તે માટે હમો તેના ત્રણ છીએ. શ્રી તીર્થકર પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ અજાણતા લખાયું હોય તે ત્રિવિધે મિચ્છામિ દુકકડ. આ. ચિદાનંદસૂરિ મહાવીર જૈન સંસાયટી, નવસારી. જગતની વિચિત્રતા વિધિવિધાતા નિરિમાવો પ્રશ્વર áવન ! માનિgણાનિ ચત્તાન્તઃ પર્યાય નામાનિ પુરાતત્ય | કેકને સવાશેર માટીની બોટ, કોકને દીકરે ઉદ્ધત, કો'કને ભૂખ લાગતી નથી, કો'કને ઉંઘ આવતી નથી, કેકને પત્ની કર્કશા... આનું રહસ્ય શૈધતા કેટલાકે By Chance–અકસ્માત જ આ બધું બને છે, કેટલાકે ઈશ્વરની માયા જવાબદાર ગણી છે, કેટલાકે જુદા જુદા કારણુ ગણ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy