________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૪
વૈરાગ્યભાવ પ્રગટતાં એ જ વખતે પોતાનાં આભૂષણો ઉતારી સાધુ-સાધ્વીનો વેશ પહેરી પંચમુષ્ટિ કેશલોચ કર્યો અને પ્રભુ પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી અંતે સિદ્ધ થયાં.
ભલે જગતમાં મળે નામના, ધર્મ વિના સૌ ખોટી નિંદરડી ઉડતી આ જગમાં, ચઢતાં કર્મ કસોટી મંગલ નામના કરવાનાં આવાં લ્હાવા ફરીને નહીં મળે.
અવસર આવા નહીં મળે, તમે લાભ સવાયા લેજો. – લગા શકે તો બાગ લગાના, આગ લગાના મતા શીખો
બિછા શકે તો ફુલ બિછાના, કાંટે બિછાના મત શીખો જલા શકે તો દીપ જલાના, દિલકો જલાન મત શીખો કરી શકે તો પુણ્ય હી કરના, પાપ કરના મત શીખો ધન ધન ધન ધન શું કરો, ધર્મ છે હાથનો મેલ, લાભ લઈ લ્યો દોહ્યલો, ફરી મળવો મુશ્કેલ, મેકોલેનું શિક્ષણ લઈને, માથાં અમારાં મોટાં થયાં માથાંને શું કૂટવાના? હૈયા અમારાં છોટા થયાં, જમાનાના ઝેરી પવને, અમ યૌવન કરમાઈ ગયાં પશ્ચિમની અવળી વાતોમાં, મૂરખ અમે ભરમાઈ ગયા, અનાચારના ગંદા રસ્તે, અમ જીવન ઘરબાઈ ગયાં, કૃત્યો અમારાં જોઈને પેલાં, પશુઓ પણ શરમાઈ ગયા સિનેમાનો સંગ ન કરશો, એનો સંગ કુસંગ છે ઝેર રેડે જીવતરમાં એ, ઝેરીલો ભુજંગ છે. ઊજળું જીવન મેલું કરતો, કાળો એનો રંગ છે એને પનારે જે પડવાં એનું જીવતર પણ એક જંગ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org