________________
જૈન શાસનના ચમકતા સિતારા ૩૦૫
એનું શું કરવું?' એમ પૂછ્યું. ‘મંત્રીશ્વરે જવાબ આપ્યો, ‘જો શીલવતી નારી પોતે અહીં આવી જળ છાંટે તો અગ્નિ શાંત થઈ જાય.' આ જાણી બહુ બહુ સ્ત્રીઓ ત્યાં આવી જળ છાંટી ગઈ. છેવટે શિવાદેવીએ અગ્નિ શાંત કરવા વિચાર્યું. તે પોતાના મહેલ ઉપર ચઢી અને હાથમાં પાણી લઈ બોલી, દેવ! જો હું તન, મન અને વચનથી પવિત્ર હોઉં અને મારો શીલધર્મ નિર્મળ હોય તો આ જળથી અગ્નિ શાંત થઈ જાય.' એમ કહી તેણે ચારે બાજુ હાથથી જળ છાંટવા માંડ્યું અને આગ શાંત થતી ગઈ. લોકોમાં શાંતિ પ્રસરી અને બધાએ સતી શિવાદેવીની જય'ના જોરથી પોકારો કર્યા.
કોઈ કોઈનું નથી રે
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે
નાહક માનીએ છીએ બધા મથી મથી રે... કોઈ
મનનાં મારેલા કે આ બધા મારા છે
જાણીલે જીવડાં ના મારા કે સ્વાર્થ વિના પ્રિત કોઈ કરતું
તારા છે નથી રે... કોઈ
આ મારો દિકરો ને આ મારા બાપ છે આ મારી ઘરવાળી ને આ મુવાની સંઘાથે કોઈ
મારી માત છે
જાતું નથી રે... કોઈ
જગતમાં જનેતાએ જન્મ દીધો રે પાળી પોષી તેને મોટો પરણીને માની સામે જોતો
કીધો રે
નથી રે... કોઈ
કંઈક ગયા ને કંઈક જવાના
ન કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના
એ ગયા તેના સમાચાર નથી રે... કોઈ
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org