________________
જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮૧
ગયો અને સુખી થયો.
કૌતકવશ માણસોએ નૃત્યાદિ, નટનાં નર્તન, ગીત, મુજરા, ખેલ-સમાસા, ભાંડ-ભવાઈ, જાદુના ખેલો, હોડ-દોડ કે જાનવરોની લડાઈ, માણસોની કુસ્તી, સિનેમા-સરકસ આદિ જોવાં નહીં; કેમ કે તેનાથી અનર્થ દેડજન્ય પાપ લાગે છે. માટે તેનાથી બચવું.
પ્રભુ દર્શન મુજને દે મારી એક તમન્ના
પ્રભુ દર્શન મુજને દે તારે શરણ રાખી લે
પ્રભુ દર્શન મુજને દે.. મારા મનમાં કંઈ કંઈ થાય
તારો વિયોગ ના સહેવાય મારા મનમાં કંઈ કંઈ થાય
તારો વિયોગ ના સહેવાય મારા મનમાં કંઈ કંઈ થાય
તારો ભેટો ક્યારે થાય મારી મુંઝવણ એવી છે,
પ્રભુ દર્શન મુજને છે. મારી... મારા ભવના તારણહાર
મારો કરજે બેડો પાર મારા ભવના ભેરૂનાથ
મને આ ભવથી ઉગાર બસ એક જ કહેવું છે
પ્રભુ દર્શન મુજને દ. મારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org