________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૮
શિયળધર્માને પ્રણામ કર્યા. જનતામાં સતીના સતીત્વનો જયજયકાર થયો. શેઠ પોતાની ઉતાવળી બુદ્ધિ માટે લજ્જિત થયા અને રોહિણી ઉપર સ્નેહ
વરસાવવા લાગ્યા.
આ પ્રમાણે મહાસતી રોહિણી શીલવ્રતની દૃઢતાના કારણે જૈન શાસનની પ્રભાવના કરી, પોતાના માનવજીવનને કૃતાર્થ કરી, સુકૃતની મહાન પ્રતિષ્ઠા
પામી.
ઝંખના
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે, રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માંગુ રે,
તારું મુખડું મનોહર જોયા કરું,
રાત દહાડો ભજન તારું બોલ્યા કરું, રહે અંત સમયે તારું ધ્યાન... પ્રભુ...
મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, શ્વાસે શ્વાસે રઢું તારું નામ...
મારા પાપ ને તાપ સમાવી દેશો, તારા બાળને દાસ બનાવી દેજો, દેજો આવીને
દર્શન
દાન...
Jain Education International
For Private & Personal Use Only
પ્રભુ...
પ્રભુ...
www.jainelibrary.org