________________
ચડ ચતુર્ભુજ તવ આવીયા રે, ગોપી સવિ શિણગારી નેમી કુમર ભલાવીયા રે, વલીયા દેવ મુરારી રે હ... (૩૫) ગોપી લોપીલાજી રે, લાછિવડી પટરાણી, આલી કરઈ ઉબાંછલી રે, બોલીયાઈ બાંગડ વાણી રે હ...(૩૬) ખાડો ખલી છઈ મોકલી રે, રાણી રાઉલ વાહી, હરખી હસઈ હાસું કરઈ રે, દે ઉરહ્યું ભુજાઈ રે હ...(૩૭) કમલનાલ ભરી છાંટઈ, ચંદ્રાઉલી રાહી રાખઈ સાહી રૂપ, દેખાડઈ રુકમણિ રે, કહઈ મજાસિઉ વાહી રે હ..(૩૮) રૂપવંતિ રૂપિણિ ઈમ બોલઈ, સુણિજયો વાત હમારી, માય તાય કાંઈ દૂહવઉ રે, નેમિ ન પરણેઈ નારી રે હ..(૩૯) દિઈ સરંગટનઈ ફરે ગટખોલઈ, બોલઈ બાંગડ બોલા, નેમિકુમર વર યોવનિ પુછતા, નીસત કાંઈ નીટોલ રે હ..(૪૦) સોલ સહસનાં વાંછિત પૂરઈ, બંધવ દેવ તૂારા રે, નેમિકુમર ઉલેહઈ નિહાલુ, માનુ બોલ હમારો રે હ..(૪૧) નેમિકુમર વર દાખિન પડીયા, રાણી સવિ સપરાણી, હા ન કહી તિમ ના ન કહાણી, માનીઉ માની જાણી રે હ... (૪૨) ગોપી સરિખી સવિ મિલી રે, હરિનઈ જાણ કરાવિઉં, માય તાય ભાઈ ભોજાણ જો, કુટુમ્બ સહુ હરખાવિલે રે હ...(૪૩) નેમિકુમર વર પરણસિઈ, હોસિઈ હર્ષ અપારો, મુની લાવણ્ય સમય ઈમ બોલેઈ, એ પહિલે અધિકારો રે હ... (૪૪)
પ્રથમ અધિકાર પૂર્ણ નેમિકુમર વર પરણેસિઈ રે, કાન્હ તણાઈ મની કોડો, ઉગ્રસેન ધરિ રાજીમતી રે, યૌવન સરિખી જોડી રે હ... (૪૫) હરિષિહ ધરિ ઉગ્રસેન કેરાઈ, વેગિઈ વિવાલ મેલિઉં, પાન ફૂલ ફોફલ દઈ રે, સાજનકૂ હરખિલ ભલીયું રે હ... (૪૬) બિહું ધરિ ધવ ધવ ઘુસટ પડીયા, મંડવિ મંડવ છાંયા, કરમતા કંદોઈ તેયા, વર પકવાન કમાયા રે હ... (૪૭) નેમિનાથ હમચી
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org