________________
પીન પયોધર અમીરસ ઘડૂલા, અધરસુ વિદ્ધમા ચોબા, દંતવલી દાડિમ કુલી રે, મુખી તાજા તંબોલા રે હ...(૨૧) નિર્મલ નાસ્ય સરલ તીખાલી, ભેમહિ ભુજંગમકાલી, આંજી રે દોઈ આંખડી રે, મસ્તકિ રાખઉલી, વેણી તે ફુમતીઆલી રે હ...(૨૨) ખરીહ સંખટલીહાથેવીંટલી, હરખી હિરણી લંકી, જંધા તૂઅલી કદલી, થંભા રંભા રુપિ કલંકી રે હ...(૨૩) તપસ ત્રાટમી ને મોટડી, કોટડી કોટિ સિણગારો,
ઓઢણી ઘાટડી રંગચી માટડી, મયણચી વાટડી વારૂ રે હ...(૨૪) પીયલિ પનૂતિ કુંકુમરોલા, સહજિ સુરંગા રોસા, પાએ પાગડાં કંચન કડલા, કર્ણ જિસ્યા હીંડોલા રે હ...(૨૫) સિસઈયો સિંદુરીયા રે, સોનાના માઢલીયા, અવેલા સવલા બહિરખા રે, બાહુડલી બેઉ બલીયા રે હ...(૨૬) નીલવટી ચાટુ બહુડી ઉરે, કાને નાગવલાયા, પાયે લગાડયા વીંછીયા રે, સુરપતિ સેવ મનાયા રે હ...(૨૭) કિસકે હાથી કમલકાનાલા, કિસકે ચંપકમાલા, કિસકે કરિ છઈ ચંદનસીપા, કિસકે કાલાવાલા રે હ..(૨૮) હંસલાબમણી ચંદલાવયણી મૃગલા નમણી નાર, અંગઠિમી નેઉરી અમર અંતેઉરી રે, ઈમ ગોપિ સિણગારી રે હ...(૨૯) કરિ વાલાકા વીંઝણી રે, વલી વસંતિઈ પાસ્યા, ફૂલદડા કરી ફૂટકારે, પાન કપૂરઈ વાસ્યા રે હ...(૩૦) નાગલોકની કન્યા નાઠી, રૂપઈ રંભા ત્રાઠી, કાવૂડામનિ કૂતિગ ભાવિઉં, ઈસિલું અંતે ઉરિ આવિ રે. હ...(૩૧) કાQયડઈ તવ કૂડ કમાયું, નેમિકમર તેડાવ્યા, અવસર આજ વસંતનું રે, અંતેઉરી ભલાયા રે હ...(૩૨) વારું વનરૂલીયામણું રે, આંબા રાયણ રૂડા, કોઈલ કરઈ ટહૂકડા રે, રાતી ચાંચિઈ સૂડા રે હ...(૩૩) દ્રાખ તણાં છઈ માંડવા રે, નવરંગી નારંગી ચિંહુપખી, તરુઅર મૂરીયા રે, મુખંડી છઈ ચંગા રે હ...(૩૪)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org