________________
તણિઈ વચન ઈમનિ કુંઅર હસતુ, અલવિઈ બલ દેખાડઇ, ચુપટ મલ તવ ચર્તુભુજ કેરાં, ચંચલ રમાડઈ રે હ...(૭) ગદા ઉલાલઈ ગયણિ ભાડઈ, કોટિ શિલા ઉપાડઈ, એણ વચડાવઈ ધનૂપું નમાડઈ, સબલ શંખ વજાડઈ રે હ...(2) તિણિ નાદિઈ ઘણ પર્વત ઢલિયા, સાયર સવિ ખલભલીયા અંબર ગાજઈ તરૂઅર ભાજી, શેષનાગ સલસલીયા રે હ... (૯) ગજશાલા ગજબંધન ત્રુટઈ, ફુઈ ગોરસ ગોલી એક પડઈ એક લડથડઈ રે, ઈમ ધરણી ઘંઘોલી રે હ..(૧૦) ચતુર્ભુજ ચિંતઈ સંખ કિસેલ રે, પૂરિઉ કુણિઈ નવેરઈ, તાઈ હરિ નહિ રે, અવતરિઉ અરુ રે હ...(૧૧) બલિભદ્ર બોલાઈ હરિ રે, અવર ન ઈણિ સંસારિ, નેમિકુમર ક્રિીડા કરઈ રે, બલવંત બાલ બ્રહ્મચારી રે હ... (૧૨) માય તાય નિઉ નિઉ કહઈ રે, નેમિ ન પરિણઈ નારી તે કિમ લેસિઈ રાજ તુમ્હારુ, સુણિ (૨) દેવ મુરારી રે હ...(૧૩) માલા પાડઈ મિલીયા બાંધવ, કાવૂડઈ કરતોલિઉં, નેમિકુમર કરવાલીઉ રે, હરિ હાસઈ હિડોલિઉં રે હ... (૧૪) હરિ ચિતઈ મોર બાંધવ બલીઉં, એક પદમનિ પરણાવું, સમુદ્રવિજય મોરું પિતરાઉ રે, દેવિ શિવા હરખાઉ રે હ...(૧૫) સોલ સહસ અંતેઉરી રે, શ્રીપતિ સવિ બોલાવી, કરી અદ્ભૂત સિણગારડું રે, ગોપી ગોરડી આવી રે હ... (૧૬) કિસ ચરણા ચોલ મજીઠા, કિસકા ઘૂઘરીઆલા રે, કિસકે છાયલ છયેલ સબલીયા, કિસકા ચરણા કાલા રે હ...(૧૭) કિસકે પહિરણી પીત પટુલી, કિસકે રાતા રંગા, કિસકે પહિરણી સેત સિણગારા, કિસકે ચીર સુચંગા રે હ...(૧૮) કિસકે ઉરવરિ નવસર હારા, ઝાલિ તણાં ઝમકારા, રંગિ સુરંગા સોવન મૂડલા, પાયે ઝાંઝર ઝમકારા રે હ... (૧૯) કાલા કંચૂક મલ સફલા, કિસકા છલા લાખીણા, માણેક મોતી ચૂડે બઈઠા, કિસકા કમખા ઝીણા રે હ..(૨૦)
નેમિનાથ હમચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org