________________
ઇંદ્ર પ્રમુખ સુર દાઢ તિહાં લીઈ, જાણી ધર્મ આચાર,
જિનની ભગતિ તણિ રાગ કરી, ખીર સમુદ્રિ વિ છાર...(૧૩) આણંદ. નંદી સ૨વ૨ આઠ દિવસ કરઈ, ઉત્સવ અમર અનેક,
શોક નિવારી રે નિજ ઠામિ જઈ, પૂજઈ દાઢ વિવેક...(૧૪) આણંદ. ઉત્તરાધ્યયનની વૃત્તિ પ્રમુખ થકી, ભાંખ્યો એ અધિકાર,
આપ મતિ કાંઈ હીણ અધિક કહીઉં, સાચવઈ બુદ્ધિ કરઉ સાર...(૧૫)આણંદ. શાંતિ જિનેસર સ્વામી સોલમો, ગાયુ મન ઉલ્હાસ,
બ્રહ્મ કહિ નિતુ સેવા સારતાં, પૂરઈ વંછિત આસ...(૧૬) આણંદ. ।। ઈતિશ્રી શાંતિનાથ વિવાહલો સંપૂર્ણ ॥
। શુભં ભવતુ । કલ્યાણં ભૂયાત્ લેખક પાઠક્યો ઃ । સંદર્ભ : સાહિ. કા. પ્રકારો પા. ૪૦
શાંતિનાથ ધવલ (વિવાહલો)
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org