SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તે છત્રીસઈ ગણધર થાપ્યા, દાખ્યો ત્રિપદી તણો વિચાર, તસ અનુસારી કીધો આગમ, ચઉદ પૂરવ નઈ અંગ અગ્યાર...(૬) ધર્મ. ગરૂડયક્ષ નિર્વાણી દેવી, એ શાસનનાં બિહું રખવાલ બાસ િસહસિ મુનીશ્વર સુંદર, પંડિત જીવદયા પ્રતિપાલ... (૭) ધર્મ. : ઢાલ - ૪૨ - ભરત નરેસર આવિયા સમો સરણિ : ઈકસઢિ સહસ મહાસતી પરિવાર રૂડ ઉપરિ અધિકાં ચાર સય પરિ. ચઉદ પૂરવધર આઠસિં પરિ. અવધિ જ્ઞાની ત્રણ હજાર પરિ. મનઃ પર્યવજ્ઞાની ભલાં પરિ. ચાર હજાર સોહામણા પરિ. ચાર સહસ ત્રિણિ સય વલી પરિ. એતલાં હુઆ કેવલી પરિ. વૈક્રિય ધારક સાઠિ સય પરિ. વાદી વલી ચઉવીસ સઈ પરિ. શ્રાવક દોઈ લક્ષ ઉપરિ પરિ. અસી સહસ પુરે ગુણે પરિ. ત્રાણું સહસ દુલખ વલી પરિ. સતી સિરોમણિ શ્રાવિકા પરિ. સહસ પંચવીશ વરસ વલી પરિ. ચારિત્ર પાળયું અતિ ખરૂં પરિ. સમેત ગિરિંદિ આવીયાં પરિ. અણસણ કરવા કાજ એ પરિ...(2) : ઢાલ - ૪૩ - અમી સમાણી....: શાંતિ જિનેસર અણસણ આદરઈ, માસ દિવસ લગઈ જાણ, જેઠવદિ તેરસિ ભરણી ઋખ યોગિ પામી જિન નિર્વાણ. (૯) આણંદ આણી રે જગગુરૂ ગાઈએ, સોલસમો જિનરાય, લંછન નઈ મિસિ સેવે હરિણલો, કંચણવરણોં કાય... | આંકણી | ચઉસઢિ સુરવર નાથ તિહાં મિલઈ, આણે ખેદ અપાર, બાવના ચંદનતણી ચિતા રચઈ, જિન તનુ નમતાં સાર...(૧૦) આણંદ. જવણ કરાવીને તેહ ખીરોદકી, પહિરાવઈ શણગાર, શિબિકામાંહી રે જિન બેઠા કરી, મૂક્યા ચિતા મઝારી...(૧૧) આણંદ, અગ્નિકુમાર રે જલણ તિહાં ઠવઈ, જાલઈ વાયુકુમાર, થોડે નીરે તે શીતલ કરી, આવી મેઘકુમાર...(૧૨) આણંદ. ૬ ૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy