SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ધનધન તીર્થંકર પદવી તણી, પુન્ય પ્રકૃત્તિ છઈ સાર, સમવસરણ દૂરવણ તિણિ, લાગે નહીં લગાર...(૯૪) ધનધન વાણી સાંભલિવા તિહાં, આવી પરષદ બાર, બેસઈ ઠામિ યુગતિ યથા, નહીં વિરોધ પ્રકાર...(૯૫) : ઢાલ - ૪૦ - જસ ધરિ જાઈ વિહરવા.... ચકાયુધ નર રાયનઈ, વનપાલક જઈ વધાવી જગગુરૂ આવીયાં, કેવલજ્ઞાન ભંડાર કિ જગગુરૂ..(૯૬) આપી તાસ વધામણી, મણિ મોતી કુંડલ હાર કિ જગ, નગર સકલ શણગારીયું, જિયૂ અમરપુરી અનુસારી... કિ જગગુરૂ. (૯૭) ચતુરંગ સેના સજી કરી, ચડીઆ ગજ ખંધિ રાય કિ જગ. અંતેઉર પરિવારનું, જિવંદન કાજિ જાય કિ જગગુરૂ...(૯૮) છત્ર(૧) ચામર(૨) પગપાવડી(૩) શિર મુગટ(૪) અનિતરવારિ(પ) કિ જગ. રાજચિહ્ન પાંચઈ તજઈ, તિહ સમોસરણિ દુઆરિ કિ જગગુરુ...(૯૯) સચિત્ત તજઈ અચિત્ત રાખી, એક સાડી ઉત્તરાસંગ કિ જગ. કરજો જઈ જિન દર્શનઈ, મન ઠામ કરે ધરે રંગ કિ જગગુરૂ...(૧૦૦) દેઈ ત્રણ પ્રદક્ષિણા, જિનવર નઈ કરે પ્રણામ કિ જગ. વાણી સંભલિવા બસઈ, નૃપ જોઈ અપૂર્વ ઠામ કિ. જગગુરૂ. (૧૦૧) : ઢાલ - ૪૧ - શ્રેણિક ઘરિ આવ્યો વત્સ તાહરઈ..: ચઉતીસ અતિશય સોહી જિનવર, વચન તણાં અતિશય પાંત્રીશ જોજનવાણી વખાણ કરે પ્રભુ, વૈર વિરોધ હરી જગદીશ. (૧) ધર્મવંત નર જુઓ વિચારી, નરભવ વારોવારિ દુર્લભ, આરિજ ક્ષેત્રસુકુલ સમકિત ગુણ, વિરતિ રતનપુણ નહીંસુલભ...(૨)(આંકણી) વિષય કષાય વશિ જીવ પડિઉં, નવિ જાણિ સાચો ઉપદેશ, પાપ પ્રમાદ તણી રસિ રાતો, આરંભ કરતુ સહિ કિલેશ...(૩) ધર્મ. જ્ઞાન અનિ દરિશન વર ચારિત્ર, એ ત્રણિ આરાધી સારા મુગતિ પહુતા જીવ અનંતા, વલી અનંતા લહિતિ ભવપાર...(૪) ધર્મ એ ઉપદેશ સુણી ચકાયુધ, વડા પુત્રની આપી રાજ શાંતિનાથ પાસઈ લીઈ દિક્ષા, પાંત્રીશ નૃપ શું સારિ કાજ...(૫) ધર્મ. શાંતિનાથ ધવલ (વિવાહલો) ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy