________________
સહસાવનિ આવી સહુ વધાવી મૂકી સવિ શણગાર, ભાવના વિશેષઈ સમ મતિ દેખઈ, જાણિ અથિર સંસાર તિણિ ખિણિ શિર લોચઈ, વિષય સંકોચઈ 'લિ સુરપતિ સચિવાલ ક્ષીરોદકી મૂકી, રીતિ ન ચુંકિ, છઠ્ઠ તપાઁ સંભાલ...(૮૩) કહી “નમો સિદ્ધાણં' વિનય વિનાણું, લઈ સાવદ્યનું નામ, ઉચરઈ સામાયિક મણવયકાયક, ત્રિવિધ જીવતાં સીમ સંભવિ સુરાસુર સાથિ નરવર, એક સહસ લઈ દીખ મન:પર્યવ પામે સહુ સરિનામિ, પાલે સુધિ શીખ...(૮૪)
: ઢાલ - ૩૯ - યદુપતિ મહતિ સંયમ દીયો... - સુરનર નિજ ઠામિ ગિયા, સ્વામી કરી વિહાર, નાનાવિધ પ્રભુ તપ તપઈ, પરીષહ ખમી અપાર... (૮૬) ધનધન તે નર સલહઈ, દીઠાં જિણિ જિનરાજ ભાવ ભગતિ પૂજા કરી, સાધ્યાં શિવપુર કામ... આંકણી મંદિરપુર જિન પહુતલા, સુમિત્રિ નરેશર દ્વારિ હિયડિ હરખ ધરી ઘણું, વંદિ વારંવારિ...(૮૭) ધનધન તેહ કરાવી પારણું, જિનનઈ ખીર સંયોગ, દેવ વજાવી દુંદુભિ, ધનિ ધનિ કહી સવિ લોગ... (૮૮) ધનિધનિ દેશ અનાજિ આરજિ, કરતાં વિધિ વિહાર, હત્થિણાઉર પુરિ આવીયા, સહસાવનક મઝાર..(૮૯) ધનધન નંદી માહી તરૂઅર તિહાં, પોષ સુધી નવમી જાણ, ભરણી નક્ષત્ર યોગશું, પામે કેવલ નાણ...(૯૦) ધનધન ચસિદ્ધિ ઇંદ્ર તિહાં મલાઈ, ભાવિ વાયુકુમાર, યોજન મંડલ વાહરઈ, સીંચઈ મેઘકુમાર...(૯૧) ધનધન પીઠ રચઈ વ્યંતર તિહાં, ફૂલઈ પગર ભરતિ, જાનુપ્રમાણઈ બહુવિધ, વર્ણ, રૂ૫ કરંતિ...(૯૨) ધનધન ધૂપ ઉવેખેઈ અગરનુ, વલી કરી ત્રણ પ્રાકાર,
આવશકથી જાણું, સમવસરણ વિસ્તાર...(૯૩) ૧. લીધા, ૨. વખાણવા યોગ્ય.
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org