SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સહસ ચઉરાસી તલાટ, એકલા પણ સૂત્રધાર, સઘલઈ કટકે એ જોડી, કોડી અઢાર ન થોડી...(૭૧) સર્વ કટક નાં સૂથાર, સહસ છત્રીશ તે ધાર, ત્રિણિ લાખ ભોજન ઠામ, અવર તણાં કહું નામ...(૨) વલી શેઠ સારથવાહ, માંડવિયા ભોઈવાહ, કાવડિયા દામાલ, નાટકી દૂતહમાલ...(૭૩) મીઠા બોલાઉ વશ, થઈ યાઈ તનઈ પચાશ, રથ પેડુ નઈ પંતાર, વલી મહત્તર પ્રતિહાર. (૭૪) એહવા અછિ અનેક, તસુ કુણ ગણે વિવેક, પુન્ય તણાં ફલ પામી, ભોગવે છ ખંડ સ્વામી...(૭૫) : ઢાલ - દીઠાં સામિમી સપનડીએ...: સહસ વરસ પચવીશ એણી પરિ, રાજપાલઈ સાર, લોકાંતિક સુર એણે અવસરિ, બોલઈ એ (૨) વચન ઉદાર કિ.(૭૬) સ્વામી સંયમ આદરી એ, સુખ લહિ (૨) જિણિ સવિ જીવકિ પર ઉપગાર ધરી મનઈ એ, કરૂણા એ (૨) કરો સદીવ કિ સ્વિામી. (આંકણી) ઈમ સુણી જિનરાજજી રે, દેઈ સંવચ્છર દાન, કોડિ ત્રણ સઈ કોડી અજ્ઞાસી લાખ એ (૨) અસી વલિ માનિકિ... સ્વામી...(૭૭) કરીન્જઈ ઈમ ઘડી છે લગઈ, અવર દાતુકાર, અન્ન ઔષધ વસ્ત્રના રે, આપીઈ એ (૨) દાન અપાર કિ... સ્વામી...(૭૮) કુમર ચક્રાયુધ તિહાં રે થાપીયું વર ભૂપ, જિનકરિ ચારિત્ર ભાવના રે, જોઈય (૨) સંસાર સરૂપ કિ... સ્વામી...(૭૯) ઈણિ અવસરિ ઇંદ્ર સઘલા, સપરિવાર મિલંતિ, ખીર સમુદ્ર જલઈ કરીને, જિનનઈ એ (૨) નહવણ કરત કિ... સ્વામી.(૮૦) વિલેપી બાવનિ ચંદનિ, વસ્ત્ર વેષ સફાર, સિંહાસન બર્ડસારીયા રે, તનુ કરિ સવિ શણગાર કિ.. સ્વામી...(૮૧) : ઢાલ - કલસની.. : તિહાં ભૂગલ ભેર નફેરી મહુઅરિ, માદલ સરસી તાલ વરવીણા વંસ અનેસર મંડલ પડહ તિવલ કંસાલ ઘણ વાજિંત્ર વાજઈ અંબર ગાજઈ, અમર કરઈ જયકાર ભૂમંડલિ માનવ સુર ગયંગણિ વિદ્યાધર નહીં પાર...(૨) શાંતિનાથ ધવલ (વિવાહલો) ૬ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy