SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ નવબારહિ નગર વિચારી રે, છત્રીશ સહસ સંભારી, ગામ છત્રુ કોડી સંભાર રે, અંતરદીપ છપ્પન્ન હજાર...(૬૪) કુરાજ ઓગણ પચાસ રે, કુલ કોડિ બત્રીશહ ભાસ, એક કોડી ગોકુલની જાણ રે, હલ કોડિ ત્રણિ પ્રમાણ... (૬૫) .: ઢાલ - બાહલી.. : દીપ વલી સોલહ સહિત, મંડપ હજાર ચઉવીશ, છત્રીશ સહસ બત્તીશ બંધ નાટકઈ એ ધજ દશ કોડી પ્રમાણ એ, વાંજિત્ર ત્રણ કોડિ વખાણ એ નીશાણ એ લાખ ચરિાસી ગડઅડઈ એ... ત્રુટક : ગડગડે બુદ્ધિ નિધાન ચઉદહ સહસ, બુદ્ધિ ચારિ ભર્યા વલી ચઉદ સહસ પ્રધાન જલપથ, ઈણિ પ્રમાણિ સંભર્યા સંબધ ખેડા સહસ ચઉદહ, જુજુઆ એ જાણીએ વલી રાજધાની સહસ સોલઈ, એહ સંખ્યા આણીએ... (૧૬) સ્વેચ્છરાજ સોલહ સહસ, એતલા રતનાગર સહિસ, વલી વીસ સહસ આગર સામાન્ય છઈ એ, સોવનનાં આગર જાણું સહસ સરસ તે નવ્વાણું વખાણું, કોડિ સાતકુલ બીઠણી એ ત્રુટક : ઘણી વિદ્યા ભણ્યા પંડિત, અસી સહસ સોહામણાં અઢાર શ્રેણિ પ્રશ્રેણિ પણ ઈમ, લાખ ત્રિણિ શસ્ત્રધર તણાં હયગય પ્રત્યેકે લાખ ચહેરાસી, રથ પ્રમાણિ તેતલાં પાયક છન્નુ કોડિ નિશ્રા, ચક્રવર્તી તણી ભલાં...(૬૭) : ઢાલ - ઉલાલઉં. : ત્રિણિસિ સાઠિ સૂઆર, પંચ લાખ દીવીએ ધાર, જે વલી ધરિ શૃંગાર, છત્રીશ કોડી તે ધાર...(૬૮) વલી જે કરિ કલ્યાણ, સહસ ચઉરાશી તે જાણ વલી જે મર્દ એ અંગ, ત્રણિસઇ સાઠિ ને ચંગ...(૬૯) ચાર લાખ નઈ નવસહસ, એતલાં વન અતિ સરસ, ત્રીશ નફર તણી કોડી, એ નૃપ સંપદા જોડી...(૭૦) ૧. સમુદ્ર, ૨. ત્રણસોને સાહીઠ. ૬૦ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy