________________
હય હસ્તિ બિચિ હોઈ સબલા, શાંતિક કરી પુરોહિત સઘલાં, કમલા દિન દિન વાધિ, સૂત્રધાર આવાસ નીપાઈ, નારી રતન યોગિ દુઃખ જોઈ, કાયે રોગ ન થાઈ...(૫૪) સહસ આરા એક નામ પ્રમાણે, સઘલઈ સાધઈ મનાવિ આણ, જાણ રત્ન એક ચક્ર છત્ર રતન એક વામ પ્રમાણ વાધિ બાર જોયણ વિસ્તાર, સારી અવસરી કાજ..(૫૫) ચરમ રતન મોટું હોઈ હાથ, વિસ્તરતે માઈ સવિ સાથ, નાથ જિવારિ ઈહઈ, વલી મણિરત્ન પહુલ દોઈ અંગુલ, લાંબાણઈ તે હોઈ ચૌરંગુલ, મયગલ ખંધે થાપ્યું. (૧૬) બાર જોયણ લગઈ તેજ પ્રકાશઈ, ખૂણા છઅ ને કિડું હાંસિ, નાસઈ જરા વિધન, રતન કાંગણી અંગુલ ચાર સમરસ તે વિષાપહાર, બાર જોયણ કરે તેજ...(૫૭) કટક માંહિ તે રાત્રિ સ્થાપિ, સૂરજિ જિમ અજુવાલું વ્યાપી, આપી સુખ અપાર, ખડ્ઝ રતન અંગુસ છત્રીશ સંગ્રામિ જયકાર જગીશ, સાર રતન ચઈ દંડ...(૫૮) વજસાર તે વામ પ્રમાણ, પંચત્વતા રિપુ ને કરે પ્રાણ, ઠાણવિ ખેમ સુખ ભંજઈ, પ્રસ્તાવિક જોયણ સહસ પૃથ્વિમાંહિ કરે પ્રવેશ, દેશ સયલ તેણિ ગંજઈ...(૫૯).
: ઢાલ - ઈમ મોહ તણી સુણી રે.. : એ ચઉદ રતન પ્રત્યે કરે, સુર સહસ ધર્યા સુવિવેક, બિ સહસ સુર કરઈ નૃપ સેવ રે, આરાધઈ જિમ સહુ દેવ...(૬૦) છત્રીશ સહસ દેશ રાય રે, પ્રત્યેક સંખ્યા થાય, ચસિઠિ સહસ જ રાણી રે, રૂપઈ સુર રતી સમાણી...(૬૧) એક લાખ અઠ્ઠાવીસ સહસ રે, અંગઉ લગણી સજગીશ, મહાનગર સરસ છત્રીસ રે, સંનિવેશ સહસ એકવીશ... (૬૨) પાટણ અડતાલીશ સહસ રે, વેલાઉલ સહસ છત્રીશ,
દ્રોણમુખ સહસ નવ્વાણું રે, સહસ બિડુત્તર નગર વખાણું. (૬૩) ૧. સંયોગથી.
શાંતિનાથ ધવલ (વિવાહલો)
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org