________________
ઈમિ થયાં કરતાં જગીશ, વરસ સહસ પચવીશ, ઉપનું આયુધ શાલ, ચક્રરતન સુવિશાલ...(૨૯) આયુધ રખવાલો આવી, શાંતિ નરિંદનઈ વધાવઈ, રાય સુણી તેહ હરખઈ, ચક્ર રતન તવ નિરખઈ...(૩૦) ઉત્સવ દિ આઠ મંડઈ, પૂજ્યા ભગતિ ન ખંડઈ, ચક્રરતન તવ ચાલિ, અમર સહિત પરિઉ માહલઈ...(૩૧)
: ઢાલ - ૩૧ - ચંદલા તું... : ચતુરંગિ સેન સજી કરી, પંઠિ ચલિતું રાય, વાજિંત્ર નિરઘોષ વાજતઈ, માગધ તીરથ જાઈ...(૩૨) શાંતિ જિનેસર આવીયા, જાણિ માગધ દેવ, કરિ અલંકાર ભેટણી, પ્રણમી સારે એ સેવ..(૩૩) ઈમ અનુક્રમ દક્ષિણ દસઈ, વરદામ તીરથ સાંધી, વલીય પ્રભાસ પશ્ચિમ દિસઈ, સાંધિ નૃપ નિરાબાધ.(૩૪) સિંધુ નદી તટ બિહું દિસિ, રાય મનાવી આણ, વૈતાઢય પરવતની દિસઈ, સ્વામી કરિઅ પ્રણામ...(૩૫) સેનાની અષ્ટમ તપ કરઈ, તિમિસ્ત્ર ગુફા તણાં દ્વાર, દંડવતનિ ઉધાડીયાં, ચાલ્યાં તેહ મઝારિ...(૩૬) ગજકુંભ મણિ હવઈ, તે હરઈ જોઅણ બાર અંધાર, ઓગણપચાસ માંડલા, ચક્રવર્તી કરે તિવાર..(૩૭) ઉત્તર દિસિ જઈ તેહ કણિ, મ્લેચ્છતણાં જે દેશ, તેહ ત્રિણિ ખંડ સાંધી વલઈ, વૈતાઢય ભણીઅ નરેશ...(૩૮)
: ઢાલ - સંસારનું: તિહાં ખંડપ્રપાત ગુફા તણાં, ઉઘાડી તિમઈ જ બારણાં, આવ્યાં ગંગાતટિ તે રહી, ખંડ છઠઉ સાંધી ઉમઈ...(૩૯) તિહાં દેવી ગંગા દીયે માન એ, રૂડા થઈ નવઈ નિધાન એ, નિસર્પ નિધિ સુવિચાર એ, ગામ નગર નિવેશ પ્રકારે...(૪૦) પંડુકનિધિ ગીત પ્રમાણ માન, બીજ જાતિ સયલ ઉપજઈ ધાન, પિંગલનિધિ તરસ્ત્રી કરી કેકાણ, એહનાં આભરણ ઉપજઈ જાણ...(૪૧) ૧. દિશા.
શાંતિનાથ ધવલ (વિવાહલો)
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org