________________
સહુકો સાજણ રંગે આવી, રૂડે હત્થિણઆઉરિ પુરિ ઠામ,
જિહાં નરપતિ વિશ્વસેન નામી (આંકણી) યૌવનવય જબ જાણીયા રે, જોઈ રાજકુંઆરિ, કરિપરિ વિવાહની મનિ, આણી હરખ અપાર. (૧૮) સહુ રતન મંડપ કર્યા મોટા, ચિત્રરંગ અપાર, ચંદ્રઆ ઉપરિ બાંધીયા, જાણિ અમર મંદિર અતિસાર...(૧૯)
ઃ ઢાલ - ૨૯ સિંહાસન થાપિની : રતન સિંહાસન સાર, શ્રી શાંતિ બેસાર્યા, તેલ સુગંધ અપાર, મરદન તિહાં કર્યું એ, ખીર સમુદ્રવર નીર, જિનનઈ નહવરાવી લુહી કોમલ ચીર, કરે વિલેપણું એ... (૨૦) ખૂપ રતનમય સાર, મસ્તકિ પહિરાવિ કાનિ કુંડલ ગલઈ હાર, બાંહિ બહિરખાં એ સોવન મુદ્રડી હાથિ સોહિ અતિભલી એ, ઈમ આભરણ અનેક પહિરાવી વલી એ... (૨૧)
: ઢાલ - ૩૦ - ઉલાલાની...? તિલક સોહાવીએ ભાલ, આંજ્યાં નયન વિશાલ, ચંદ્ર નખોલી કરાવી, કુસુમમાલ પહિરાવી...(૨૨) અચિરાપૂરીએ હરખઈ, વિકસિત નયણે એ, નિરખઈ જાનતણો નહીં પાર, ઉત્સવ થાએ અપાર..(૨૩) રાજકુંઅરિ પ્રભુ પરણી, નયણઈ હરાવિએ હરણી, આદિ જસોમતી જાણી, રૂપ સોભાગની ખાણી...(૨૪) તેહસ્ય ભોગવઈ ભોગ, પૂરવ પુન્ય સંયોગ, એકદિન વિશ્વસનરાય, આણી મન શુભ ઠાઈ...(૨૫) શાંતિકુમરની થઈ, રાજ સંયમ લઈ સાધિ કાજ, સરવારથ સિદ્ધ વિમાન, તેહથી ચવી પ્રધાન...(૨૬) દઢરથ નામિ સંભાવ્યો, યશોમતી ઉયરે આવ્યો, ચક્ર સુપન જિણિ દીઠઉં, તિણિ દીધું નામ જ મીઠડું...(૨૭) ચક્રાયુધ એહ જાણી, કલા ભણે તિણિ ઠાણિ, પરિણાવિ માયતાઈ, સુખ અનુભવે દિન રાતિ...(૨૮)
૫૬
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org