________________
: ઢાલ - ૨૬ - ગોત્રજ બારિ વદામણું રે... :
.
નવ માસઈ જાજેરડે રે, તેરિસ દિ જેઠ માસ,
સુભ લગનઈં સુત જનમીયો રે, તિ અરથી સુખ ઉલાસિ...(૭)
સ્વામી તું ભલઈ જનમ્યો શ્રી શાંતિજિન, ત્રિભુવન થયાં સુખિયાં શાંતિજિન, ભલઈ રે જાયુ જગ ઉધરણ...(૮)સ્વામી (આંકણી)
દિસાકુમરી ચ્છપન મલઈ રે, આઠ મંડલ રે વાય, આઠ વરીસે મેહલો રે, રચે ફુલ પગ૨ તિણિહવાઈ... (૯) સ્વામી...... આઠ અરીસા ધિરે ગાઈ રે, કલસ ધિરે આઠ હાથિ,
વીજણડે આઠ વીજતી રે, આઠ ચામર ઢાલે સાથિ... (૧૦) સ્વામી ચ્યાર દીવી ધરિ ચિહું પખઈ રે, ચ્યાર સંભાલઈ નાલ, ન્હેવરાવી સણગારીયા રે, બાંધિ રક્ષા કરે વિસાલ... (૧૧) સ્વામી ચઉસી ઈંદ્ર મલી કરે રે, જનમ મહોછવ સાર,
રાય કરે દિન દશ લગઈ રે, ધરિ ઓચ્છવ મંગલ ચ્યાર...(૧૨) સ્વામી... : ઢાલ - ૨૭ અયોધ્યા ઉત્તમ નગરી :
કરીય દસુઠણ નામ વિચારીયું, ગરભ થકી થઈ શાંતિ રે, શાંતિનાથ તિણિ કારણે, સહુ મલી નામ ઠાંતિ...(૧૩) ધિન ધિન નરપતિ વિશ્વસેન આજ સુકુલિ આયા, ધવલ મંગલ સહુ ધિરે ગાઇ, ચંદન કલસ મંડાયા.. . (ધ્રુપદ) કલા બહુત્તર જિનવર જાણઈ, પુરવ પુન્ય પ્રમાણિ રે, અતિ અલવેસ૨ રૂપ સોભાગઈ, ત્રિભુવન ગુણ વખાણે... (૧૪) નિ દેહસુગંધ રહિત નિતુ રોગઈ, મલ નઈ સ્વેદ ન હોઈ રે,
સ્વાસ સુરભિ પંકજ જિમ બહિકઈ, ખીર રૂધિર સમ જોઈ... (૧૫) ધિન સહજ તણા એ ચ્યાર અતિશય, અવર ન ગુણનો પાર રે, શ્રી બ્રહ્મતણો
સ્વામી સેવંતાં, લહિયે સુખ... (૧૬) : ઢાલ - ૨૮ વિવાહ અવસર આવિઉ :
કુમર પદવી માંહિ વોલ્યાં વરસ સહસ પંચ, હરખ પામી જનકજનની વાર્ષિ ચિત્ત જગીશ... (૧૭)
૧. પસાર થયાં.
શાંતિનાથ ધવલ (વિવાહલો)
Jain Education International
For Private & Personal Use Only
૫૫
www.jainelibrary.org