________________
: ઢાલ - ૨૫ - મોરી આંખડી ફરકે રે... કેદારો : મેઘરથ તિહાંથી ચવી, જંબૂદીપ અંજારિ રે, ભરતક્ષેત્ર રળીયામણ, હથિણારિ રે પુર સણગાર...(૯૬) રાય સુર સોભાગી રે, પૂજે પૂરો રે વિશ્વસેન નામ (આંકણી) અચિરા ધરણી તસુ તણી, સતી સરોમણી સાર રે, અદ્ધરાતિ તસુ ઉર સરઈ, મેઘરથ સુર રે કરે અવતાર...(૯૩) રાય... ચઉદ સવન રલીઆણા, તિણિ રાત્રિ રાણી દેખે રે, કેત આગલિ આવી કહી, ફલ તેહનું રે પૂછઈ સવિશેષ...(૯૮) રાય.. બુદ્ધિ વિચારીનઈ કહી, રાજા સપન વિચારી રે, પુત્ર હુઈસી પૂર્ણ ગુણે, કાંઈ ગજગતિ રે, ગજ સપન ઉદાર...(૯૯) રાય... ધર્મભાર ધરિ ધરૂં, વહસિ કુલનો ભાર રે, વૃષભ સપન એવું કહિ, કાંઈ મૃગપતિ રે, સૂરપણિ સાર...(૧૦૦) રાય.. કમલનાલ કંટકે ભર્યો, તેહનીગમઈ જગાર રે, કમલા કહિ આવિર્યૂ ઈહાં, કાંઈ સેવસ્યુ રે જિનનું ઘર બાર રે...(૧) રાય... યસ વિસ્તરસઈ દહ દસિ, બોલઈ કુસુમહ માલ રે, સોમવદન જિનવર હુસઈ, ઈમ બોલે રે ચંદ રસાલ રે...(૨) રાય... તેજવંત કહે દિનકરું, ધજ કહિ વંસ શૃંગાર રે, કામકુંભ મંગલ કરઈ, મલહરસઈ રે કહિ સરસસંભાર...(૩) રાય... રતનાગર કહિ મઝ સમો હોસિ જિન ગંભીર રે, વૈમાનિક સુર સેવસઈ, વિમાનજરે કહિસઈ ધીર...(૪) રાય... આણ સહુ ધરસિ સરિ, બોલિ રતન રારિ રે, પાપ રુપ ઇંધણ તણું, કહિ અગિનજ રે કરસઈ સાન...(૫) રાય... તિ દીઠાં સોહિણાં ભલાં, ઈમ કહિ રાય સુજાણ રે, પંડિત આઠ બોલાવિયા, ઈમ તે પુણ રે કરે વખાણ...(૬) રાય...
૫૪
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org