________________
એ પરિ દેખી રાય અંતરિ, કરે હહારવ ભારી રે, લોક સહુ દુઃખ મનમાંહિ આણે, કુમર તણી વલી નારી રે... જુઓ...(૮૩) જીવિત આસા કુમર તજીનઈ, ચડયો પારેવા પાસે રે, દેખી સાહસ વજાયુધમુમરનું, હિયડામાંહિ પસંસઈ રે... જુઓ...(૮૪)
ઃ ઢાલ - ૨૩ - વીરા રે વધામણું... : તત ખણિ દેવ પ્રગટ થઓ, તવ કુંઅર આગલિ ભાખઈ રે, દહ દિશિ તેજ પ્રકાશતો, તુ પુન્ય તણા ફલ દાખઈ રે.(૮૫) સાજણ રે વધામણું રાય ખેમકર ધરિ છાજઈ રે, સત્વવખાણઈ અમર તિહાં તઉં દેવદુંદુભિ વાજઈ રે... (આંકણી) ઈંદ્ર પ્રસંસા કરી ઘણી સુણી આવ્યો, હું તે માટિ રે, સુર અપરાધ ખમાવીનઈ તે, લાગુ દેવલોગ વાટિ રે...(૮૬) સાજ. સહસાયુધના પુત્રનઈ તણો, રાજભાર આરોપિ રે, પિતા પુત્ર ચારિત્ર લીએ તઓ, જિનની આણ ન લોપે રે...(૮૭) સાજ.
એકત્રીસ સાગર તિહાં, અહમેંદ્રપણઈ સુખ સાધે રે, તિહથી ચવી નરભવ લહિ, કુલ ઉત્તેમિ નિરાબાધ રે...(૮૮) સાજ.
: ઢાલ - ૨૪ - એકદિન યુગલિયાં બોલે રે ? જંબૂદીપ મજારિ રે, પૂરવ વિદેહ વિચાર રે, વલી વિજયઈ પુકખલાવઈરે, પુંડરિગિણિ પુર ભાવઈ રે...(૯૦) ઘણરથ તિહ અચ્છઈ ભૂપ રે, તસુ દોઈ નારી સુરુપરે, પદ્માવતી નામ એક રે, બીજી મનોરમા છેક રે...(૯૧) પહિલીંઈ મેઘરથ જાયો રે, જીવ વજાયુધ આયુ રે, મનોરમા કુખિ અવતાર રે, સહિસાયુદ્ય તણો ધાર રે...(૯૨) દઢરથ તેહનું નામ રે, કલા સકલ તણું કામ રે, શ્રાવક ધર્મ તે પાલઈ રે, વિષય થકી મન વાલઈ રે...(૯૩) પુત્રનઈ સુપિઉં રાજ રે, સાધિ મુગતિનું કાજ રે, વસમાંહિાં સેવી ઠામ રે, બાંધિ તીર્થંકર નામ રે...(૯૪) કરી સંલેખણ અંતે રે, વિજય સુરગતિ જેત રે,
સરવારથ સિદ્ધ કામરે, ભોગવઈ સુખ અભિરામ રે...(૯૫) શાંતિનાથ ધવલ (વિવાહલો)
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org