________________
(ત્રુ0) વડો ધરમ દયા તણો હું સાત દિન ભૂખ્યો રહ્યો, કાંઈ કર્મ યોગિ આજ ભમતાં એહ પારેવો લહ્યો, માહરી મન માંહિ કરી કરૂણા આપિ પારેવો સહી, તસ પ્રતિ વજાયુધ્ધ કુમારિ એડવી વાણી કહી...(૭૬).
એ મઝ સરણે આવિયડો, આવિયડો હે કિમ આપીએ જીવડઓ, મરણ ભય અતિ કંપેએ, અતિ કંપઈ એ સરણ વિના એ બાપડઉ...
(ત્રુ0) બાપડઉં જીવ વિણાસતાં હુઈ નરગની ગતિ ટૂકડી, વાહલું સહુનેએ છઈ જીવતિ એહ સંભલિ વાતડી, જિમ દંતિ ગયવર વેગિ હથેવર વયણ નયણ નિશિ શિશે, જિમ ન્યાય નરપતિ કુલ સુપુત્રે, શિષ્ય વિનય તણિ વસિ...(૭૭) સુકુલેણી સીલઈ સોહિ, જિમ સોહિ હે દેવભુવન દેવે કરીએ, પોથી જિમ અક્ષર ભલઈ, અક્ષર ભલઈ વાણી વ્યાકરણ ઈ પાંડવડીએ...
(ત્રુ0) પાંડવડી પંડિત સભામાંહિ તિમ દયાઇ ધર્મએ, તું મ કરિ હિંસા ભજિ અહિંસા એહ સાચો મર્મએ, પારધી બોલઈ સ્વામી સંભલિ ભૂખિ ધર્મ ન સંભરઈ, તવ ન્યાય સંભરિ કુમર તસુ પ્રતિ વાણી એવી ઉચરઈ...(૭૮)
: ઢાલ - ૨૨ - તે ગિરૂઆ... અન્ન અપાવું અતિ ઘણું તુમ્ભઈ, કહિ અન્ન ન ભાવઈરઈ, મસ પ્રસંગ મંસખલા થી, કહિ તુ તુજઝ અપાવું રે...(૭૯) જુઓ જુઓ સાહસ વજાયુપકુમારનું જીવદયા ગુણ જાણે રે, ન્યાયે દેવ સભામાંહિ બિઠો, શ્રીમુખિ ઈંદ્ર વખાણે રે... આંકણી... તે કહિએ પુણ ન રૂચે મઝનઈ, તો વલતું રાય બોલે રે, માહરા દેહ તણું પલ કાપી આપું એહનઈ તોલે રે... જુઓ...(૮૦) હરખ્યો હોલાવી ઈમ જેપી, એહ વિચારીઉં યુગતું રે, આણિ તોલા તોલ્યો પારેવો, એથ્થઈ મઝનઈ ગમતુ રે... જુઓ...(૮૧) દેહ તણું પલ કુંઅર કાપી, પારેવાણ્યું તોલઈ રે, તિમ તિમ પારેવો હોઈ ભારી, તલ પણિ સત્વ ન ડોલઈ રે... જુઓ...(૨)
૫૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org