________________
હવઈ અપરાજિત દેવ, સુરલોક થકી ચવઈએ, જંબૂદીપ મજારિ વિદેહઈ પૂરવઈએ, સીતા નદી થકી દક્ષણકૂલ વિજય ભલું એ, મંગલાવતી તસ નામ ગુણિ કરી આગલીએ...(૬૮) રતનસંચય પુરિ રાય ખેમકર જાણીઈએ, રતનમાલા તસુ નારિ સતીસુ વખાણીઈએ, નેહ તણું સુત નામિ વજાયુદ્ય તે થયો એ, રાજા શ્રીવિજયનું જીવ, ચવી તસુ ધરિ ગયો એ...(૬૯) પુત્ર પણિ સહસાયુધ નામિ સોહામણો એ, સત્ય તણું વૃતાંત હવઈ એક મનિ સુણો એ, એક દિન વજાકુમાર પોસહવ્રત આદરઈએ, દેવ સભા મજારિ પ્રસંસા ઇંદ્ર કરે એ...(૭૦)
: ઢાલ - ૨૦ - અંગચ્છઈ ચ્યાર જગિ દોહિલા રે જીવ : આજ સમે મજ જોવતાં રે જગિ સાહસવંત સુજાણ, વજાયુપકુમાર દયા પુરંદર સુંદર પાલિ જિનવર આણ જેવંતા ગાઈએ વજાયુધકુમાર, નિતુ આચાર પર ઉપગાર... દૂપદ..(૭૧) દેવ દાનવ જગિ તેવો કો નથી જે તસુ ચાલવઈ ચિત્ત, સમકતધારી અમર ઈમ સંભલી, હયડલ થયા હરિખિત્ત..(૭૨) જય... તેહ એક અમર મિથ્યાત માયા ભર્યો, વાત ન માની એહ, વજકુમર મન પરિખવા આવિઓ, ધરીઅ પારેવડો દેહ...(૭૩) જય... નયણ ભય ભંભલ અંગ કંપાવતો, બોલતો માનવ વાણિ, ત્રાહિરેત્રાહિ સ્વામી મજ ભય થકી, સરણિ આવ્યો સહી જાણિ...(૭૪) જય... દીન દેખી દયાવંત જગિ થોડલા, ઈમ સુણી સરણ ઘઈ તાસ, મ કરિ રે બીહ તું મિ સહી રાખીઓ, ઈમ ઉપાઈ વીસાસ...(૭૫) જય...
: ઢાલ - ૨૧ - નેમિજિન હૈ.? એણિ અવસરિ તિહાં આવીઓ, ધૃઠિ થકીહે, પૃઠિ થકી હોલાવડીએ, કહિ સુણો નૃપ વાતડીડે, (૨)
દયા ધરમ જગિ છઈ વડઉએ...
શાંતિનાથ ધવલ (વિવાહલો)
પ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org