________________
સુભાગણિ સુકુલીણી, મહિલા પરિણ્યા કરઈ અમરસમ લીલા, વેલા પામી એક, વિદ્યાધર દમિતારિ વિણાસ્યો, પ્રતિવાસુદેવ ભુવન જસ વાયો સૂર વિવેક... (૫૮)
અનુક્રમઈ બલદેવ નઈ વાસુદેવ, પુન્ય વસઈ હૂઆઅતિરિખેવ, સેવ કરે ભૂપાલ, મિતસાગર તવ દીકખા લીધી, તપ સંયમ કાંઈક વિરાધી, લીધી ગતિ કરઈ કાલ...(૬૦)
અસુરકુમાર તણો એ સામી, અમરેંદ્ર પદવી તેહ પામી નામી સુર સહુ સેવઈ, અનંતવીર્ય પાછિ લઈ નિયાણો, ગયો પહિલઈ નરકિ દુઃખ ઠાણિ, જાણિ ચૂં કરૂ હેવ... (૬૧)
: ઢાલ - ૧૮ - કુમર ઈમ બોલઈ.. કેદરો: વેદન અતિઘણ તે સહિ, કીધાં રે કર્મ બહૂ કર્મ અઘોર, સુગુણ નર જાણો, મન ભાવિ રે દિનરાતિ માહત, સુસાધુ વખાણો... (બુ.પદ) કુંભીપાકિ પચઈ ઘણું, વૈતરણી રે નદી તારઈ કઠોર... સુ... (૨) એ પરિ ન્યાયનઈ જાણતુ, તિહાં આવિ રે અમરેંદ્ર સુજાણ... સુ... (૬૩) વેદના ટાલી તેહ થકી, ઉધરિવા સુર કરઈ પરાણ... સુ... (૪) પણિ નતિ વેદન ઉપસમઈ, નવિ ખૂટઈ રે નિકાચિત આય, સું., તો તે સંવેગિ ચડ્યો, સવિ વેદન રે અહિયાસઈભાવિ સુ.. (૫) અપરાજિત બંધ તિહાં, સોદરનું રે દુઃખ ધરે અપાર સુ. રાજઋદ્ધિ છાંડી કરી, લેઈ સંયમ રે ભવ તારણહાર... સુ... (૬૬) જય ગણધર પાસિ રહિઓ, વ્રત પાલે રે નિરતિચાર... સુ. દેવલોકિ તે બારમે, ઇંદ્રપણે રે પામિ અવતાર... સુ... (૬૭)
: ઢાલ-૧૯ એહ અયોધ્યાનું રાજ અનંતવીર્ય તણો જીવ નરક થકી નિસરે એ, વૈતાઢય પર્વતિ જાઈ વિદ્યાધર અવતરઈ એ, અચુઅ ઇંદ્ર એ સાર ધર્મ સમજાવીએ, ચારિત્ર પાલીઆ બારમે દેવલોકિ તે ગઓ એ. (૬૭)
૫૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org