________________
[:ઢાલ - ૧૫ - રાગ ધન્યાસ કેદારો... : વલી અમિતતેજ ભૂપ, પૂ૭ઈ જિનજીનઈ, ભાખી સામિ દયા કરીએ, ભવ્ય અભવ્ય સરુપ માહરૂં છઈ કહ્યું, ભવ્ય કહિ જિન મન ધરીએ, તીર્થકર થાઈસ તું ભવ નઉમે એ, એહ સંસય મનનો હર્યો એ, વલી શ્રીવિજય નરેસ પહિલો ગણધર, તિણિ ભવિ હોસિ તાહરો એ...(૫૦) એહ સુણિ રાય વિચાર, હરખ ધરિ ઘણું, અમિતતેજ શ્રીવિજયસ્યું એ, આપ આપ પરિવાર સાથિ નિજ ધરિ, પોહતા સુખ સંતોષઢું એ, ઈમ એકણિ પ્રસ્તવિ બિ જણ તન માંહિ રામતિનઈ રસિ સંચર્યા એ, આપણા મનનઈ ભાવિ દેખી વંદએ, ચારણ શ્રમણ ગુણે ભર્યા એ...(૨૧) તાસ વિપુલમતિ નામ, બીજો મહામતિ તસ પાસિં ધર્મ સાંભલીએ, ધર્મ તણુ પરિણામ આણી પૂછઈએ, આયુ સરુપ મન ભલઈએ, ઋષિ કહિ દિવસ છવીસ, ઈમ સુણિ ધરિ આવિ અઠાઈ ઉચ્છવ કરઈએ, આણી ચિત્ર જગીસ નિજ નિજ પુત્ર નઈ, રાજભાર તે જોતરઈએ...(ર)
: ઢાલ - ૧૬ - ઈમ મોહ તણી સુણિ વાણી રે.. : અભિનંદન સામિ પાસઇ રે, અણસણ લે મન ઉલ્હાસઈ, પાદપોપગમન સુનામિરે, પડિલેહી પ્રાસુક હામિ...(૫૩) શુભ ધ્યાન ચડી કરઈ કાલરઈ, દસમે દેવલોકિ વિચાર, સુર હોઈ વીસ સાગર આય રે, ભવિ પંચમઈ એમ કહાઈ...(૫૪) નાનાવિધિ સુખ ભોગવતા રે, રહિ કાલ બહૂ જોગવતા, હવિ ચવી તિહાંથી આવિ રિ, માનવભવ ઈમ સુહાવઈ...(૫૫) દ્વિપ જંબૂ પૂરવ વિદેહ રે, રમણીક વિજય ગુણગેહ, નદી સીતા દખિણ પાસઈ રી, શુભગા નગરી છઈ વાસે, તિહાં સ્થમિતિસાગર કઈ ભૂપએ, તસ રાણી દોઈ સુરુપ, એક વસુંધરા ઈણિ નામિ રે, વલી મદનસુંદર તિણિ હામિ...(૫૬).
: ઢાલ - ૧૭ - શેત્રુંજ ગિરિ : તેહ તણા દોઈ પુત્ર મહામતિ, અમિતતેજ હુઓ અપરાજિત, અનંતવીર્ય શ્રી વિજય, ચંપક છોડ તણિ પરિ વાદ્ધિ અનુક્રમિ કલા બિહુતરિ સાદ્ધિ લાદ્ધિ પુન્ય પસાય... (૫૭)
શાંતિનાથ ધવલ (વિવાહલો)
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org