________________
સબલ મહાગ્રહ કામ, જસુ વસિ નર હોએ વાઉલોએ, લોપિ કુલવટ ઠામ, લાજ ન આણિ સંભલોએ, આગિ રાવણ રામ, સીતા કજિ ઘણું વધ્યાએ, હરિનઈ રૂકમી નામ, રૂકમિણિ કાજિ હેઠ ચડ્યાએ ... (૪૪) સોવનગુલિકા જોઈ, વલી સંભારું દૂપદીએ, એ કારણિ પણ હોઈ, યુદ્ધ વહી રુધિરિ નદીએ, ઈસ્યા અનેક દૃષ્ટાંત શાસ્ત્ર તણાઈ બલિ સંભારીએ, વારિ તસુ બલ તાત, સીખ ન માનઈ તે ખરીએ .. (૪૫) ખીયો રાય અપાર, કુલ ક્રમ દેખી લોપતોએ, કીધો વિષનો આહાર, ભૂપતિ પામ્યો પંચતાએ, રાય તણી બેનારિ, સત્યભામા સાથિ મિલીએ, અથિર સંસાર વિચારિ તિણિ પુણિ વિષ પ્રાયૅ વલીએ ... (૪૬) જબૂદીવ મજારિ, ઉત્તરકુરૂરિજણાંએ, પુરુષ તણઈઅવતારિ, શ્રીષેણ શિખીનંદન ભણ્યાએ, અભિનંદિતા વિચારિ, સત્યભામા અનુક્રમિ કહીએ, તે તણે ધરિ નારિ,
કર્મ વસે એ પરિલહીએ ... (૪૭) દેવલોક તે જાઈ, 'પિહિલઈ સુખિ સાગર રમે એ, પૂરી સુરનું આય, તિહાંથી ઈમ ચવ્યા અનુક્રમિએ, શ્રીષેણનું જે જીવ, તે અમિતતેજ નરવ એ,
અભિનંદિતા મરિવ નૃપશ્રીવિજય પુરંદર એ ... (૪૮) સત્યભામાં તે એહ, દેવી સુતારા ઉપનીએ, કપિલ ધર્યા બહુ દેહ, એવી ભવસ્થિતિ નીપનીએ, અસનિઘોષ એ જાણી, હરિએ સુતારા સુંદરિએ, પૂરત પ્રેમ પ્રમાણિ, લાગિ અતિ વલભ ખરીએ ... (૪૯) ૧. પહેલા.
૪૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org