________________
: ઢાલ
૧૩ - એક ચંચલ ઘોડી એ... :
ઈમ જાણી રમણી પ્રીતિ કરઈ અતિ થોડી, મનિ ચિંતŪ દૈવઈ સરખી ન દીધી જોડી. .. (૩૦) એ ખોડિ મોટી ઈસઈ અવસર ધરણીજઢ આવ્યો તિહાં, ધન તણી આસð કપિલ પાસð રહિ કમલાસ્થિર કિહાં, તવ કપિલ દેખિ તાત આવ્યો, કામિની પ્રતિ ઈમ ભણઈ, મજ સીસ દુખિ પિતા કાજિ કરૂં ભોજન રસŪ ધણઈ, ભોજન નીપાયું જિમિઓ બ્રાહ્મણ વહૂ પૂચ્છઈ અવસર, કહે તાત માહરા કંત કેરૂં કુલ કરૂં એ અણુસર, ઈમ સમ કરાવી ઘણું પૂછિઉં, દાસિનંદન તિણિ કહિઉં, પચ્છાતાવ આણિ સત્યભામા, મન વેરાગ તિહાં લહ્યો...(૪૦)
-
તું વનીતા અનુમતિ તાસ સમીપ માગે, ચારિત્ર લેવા નીપુણ તે કહઈન લાગઇ...
(૩૦) ન જાગઈ નિ મોહ આણી, રાય પાસિ તુ ગઈ, સામી મૂકાવુ કપિલથી, મઝ લીઉં ચારિત્ર મહી, રાજા બોલાવિ કપિલનઈ તિહાં પ્રીછવઈ બહુ પરિકરી, જુ નહિં મૂકઈ એહનઈ તું તુ સહિ જા સિમરી, તુંહિ ન બુજિ કપિલ કાંઈ રાય ઈમ વલતું કહિ, કેતલા દિન રહુ સત્યભામા, સુખિ મંદિર અમ્સ તણે તવ કપિલ માનઈ રહી, કન્યા માંહિ તે તપ જપ કરઈ, વૈરાગરંગે સુગુરુસંગિ, સ્યું થિઉં ઈણિ અવસરઈ...(૪૧)
: ઢાલ - ૧૪ - હુઉં આસન કંપ... : કોસંબીપુર રાયબલ નામિ મોટો ગુણીએ, શ્રીકંતા તસ નામ, બેટી સર્વ કલા ભણીએ, શ્રીષેણ રાય મલ્હાર, ઇંદુષેણ બિંદુષણ સંભલઈએ, ઈંદુષણ કાજઈ તેહ, શ્રીકંતા બલ મોકલઈએ
રૂપ સોહામણીએ,
તસ સાથેિ છઈ એક, ગણિકા કલા કુસલ સુવિવેક, મયણ તણી જીસી કામીનીએ,
તસ ઉપરિ ધરઈ રાગ, રાય તણા બિં
માહોમાહિ સંગ્રામ, કરિતા લાગા
શાંતિનાથ ધવલ (વિવાહલો)
Jain Education International
નંદરૂં એ, અતિ ઘણુંએ
For Private & Personal Use Only
(૪૨)
(૪૩)
૪૭
www.jainelibrary.org