________________
: ઢાલ - ૧૦ - વાંદી વર્ધમાન જિન : અસનિઘોષ તવ અવસર પામી, બોલ્યો શ્રીવિજય પ્રતિ વાણી, હરી નહિ મિ દેવ સુતારા, કુડ બુદ્ધિ કાંઈ હયાંડ આણી, હર્યા તણું પુણ નિસુણો કારણ, વિદ્યા સાધી મઈ અતિચંગ, હૂં ચાલ્યો ઘર સામે તિણિ ખણિ, ઈણિ દીઠે હુઓ મનરંગ ... (૨૯) જાતીસમરણની પરિલોચન, વાલંભ દીઠે વાધિ પ્રીતિ, વજાલેપ જિમ ટાલી ન લઈ, એ છઈ ઉત્તમ નરની રીતિ, તિણિ કારિણિ મિ એ પરિ કીધી, મોહિ છલ્યો શ્રી વિજયનરિંદ, વિદ્યાવૈતાલી તિહ મુંકી, ગ્રહી સુતારા મનિ આણંદ ... (૩૦) તે હું ઈહાં કણિ લઈ આવ્યો, એ અપરાધ ખમો મઝ આજ, મોટા જૂઈ માણસ નું મન, નમ્યા પછી ન વિલોપિ તાજ, ઈમ સંભલિ શ્રીવિજય નરેસ, ટાલે તિણિ ખણિ મનની રીસ, શ્રી વિજયરાય ઈતિહ ભાવઈ, નમ્યા અચલ નામિ જગદીસ ... (૩૧)
: ઢાલ - ૧૧ - ભોજન કીધાં તંબોલ દીધા એ. સંભલિએ પરિપૂ૭ઈ મનધરિ, નામિ અમિતતેજ રાય,
ભાખો ભગવન્ એહ તણું મન, નેહ ધરિ ઈમ કાંઈ..
(ત્રુ0) કાંઈ આણિ નેહ એહસ્યું, તે સાચું કહો મજયું, કેવલી તવ વાણી બોલઈ, વાનનઈ બોલિ અમૃતતોલે, જંબુદ્વીપ ભરતખેત્રઈ,મગધદેસ અતિ પવિત્રઈ, ધન સંપૂરણ અચલગ્રામિ, વિપ્ર ધરણીજટ સુનામિ, નામિ એ શાસ્ત્ર સઘલાં ભણઈએ...(૩૨)
તેહિન નારી ભદ્રા સારી, તેહ તણો દોઈ પુત્ર,
નામિ નંદિભૂતિ શ્રીભૂતિ, પોઢી પ્રજ્ઞાવંત પવિત્ર... (ત્રુ0) સુચરિત્ર તસ ધરિ દાસિ કપિલા, સ્ત્રી સભાવિ જાતિ ચપલા, તાસ નંદન કપિલ સોહે, રૂપ ગુણિજન ચિત્ત મોહે, ધરણીજટ બિ સુત ભણાવઈ, કપિલનઈ સાંભલિઓ આવિ, વેદ બ્રાહ્મણ ક્રિયા જાણિ, ગ્રંથ સવિ પાઠિ વખાણિ, ઠાણિએ રતિ ન લહિ તિણિએ..(૩૩)
શાંતિનાથ ધવલ (વિવાહલો)
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org