________________
"
: ઢાલ - ૮ - જુઓ જુઓ પુન્ય તણું પરિમાણ... (રાગ-મેવાડો) : જિનજીનŪ વાંદીનŪ અમહઈ વલીઆં, વયણ સુતારાનાં કાંનિ શાંભલીઆ, આક્રંદ કરતીય લેઈ જાતો, દીઠો અનિઘોષ વિષએ માતો... (૨૧) તેહ મુકાવિવા અમ્હે સજ હૂયા, તામ સુતારાŪ તેડ્યા જુઆ, યુદ્ધ કરતા વારીનિ બોલી, રાય ગ્રહ્યો થઈ વિદ્યા વૈતાલી... (૨૨) તે જાં જીવે છઈ તાં ગિ જાઓ, વૈતાલિઞ હાથિથી છોડાવો રાઓ, તિણિ અમ્હે ઈહાં કણિ આવ્યા તું દીઠો, સાથિ વૈતાલીનઈં ચિત્તાઈ પઈઠો (૨૩) પાણીઅ મંત્રીનિ ચિતા ઉલાવી, તિણિ કરી વૈતાલીવિદ્યા પુલાવી, તો સજ તું થયો અમ સાથિ બોલઈ, ધર્મ ન પરઉપગારને તોલઈ... (૨૪) : ઢાલ - ૯ - જંબુદીવહ ભરહ ખંડ એ ઢાલ :
હરી સુતારા ઈમ સુણી રાય આણિ ખેદ અપારએ, તવ તે વિદ્યાધર કહિ, તુમ્હે મ કરો ચિંત લગારએ,
ઈમ વચનઈ નરપતિ સંઠવ્યો ગયા અમિતેજનઈ પાસઈએ, વાત જણાવા પાછિલી સવશેષૅ જાન ઉલ્હાસઈએ ... (૨૫) અમિતતેજ તે સાંભલી શ્રી વિજય પાસિ આવંતએ, ચમરચંચા નગરી બિહૂ રાય અસનીધોષની જંતએ, નગર બાહિર વનમાં રહી, પાવિઓ દુત સુજાણ, કહિ સુતારા શ્રીવિજયનઈ, આપો ઠંડી અભિમાન એ અસનઘોષ ઈમ સાંભલી, નાઠઓ સાર્થિ લેઈ રાણઈએ, દૂત પાછો આવી કહી, તે વાત વિજયરાય જાણઈએ, પૂંઠિ થકી બેહૂ ઉડીઆ, કેટલીઅક દુરિ જાઈએ, અચલ જિણંદ કેવલ લહિઉં, તે દેખી હરિખત થાઈએ સુરનર સહુ ઓછવ કરી, બેઠાવે સબલિ મેડાણએ, અનિઘોષ ખેચર તિહાં જિણવાણી કઈ પ્રમાણ એ, અવર અમિતતેજ ખેચરૂ, સુતારાનઈં સાથિ આણઈએ, વેરભાવ છાંડી સવિ, તિહાં ભાવિ સુણે વખાણ એ
(૨૮)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૪૪
Jain Education International
For Private & Personal Use Only
(૨૬)
(૨૭)
www.jainelibrary.org