________________
ત્રુટક
મિ સાર પાલ્યું સીલ જિણિ હુઈ સવિ સુખ લીલ, સવિ તજયા કુવ્યાપાર, એ સર્વથી ઉચ્ચાર, ત્રુટક) જલભાર ભરિઓ મેહ ગાજઈ, વીજલી અતિ ડબડબઈ, વૈશ્રવણની થાના ઉપરિ, અલર્વે આવીસું પડિ. (૧૭) વિધન વલું ગણી હું ગઈઓ ઘરભણી, થાપિકે રાજલોકે મિલિએ પંડિત તેડીએ અતિ ઘણું માનીઓ, પૂન્ય પસાઈ પૂગી રલીએ, ત્રુિ) મનિરલીઆણી જાણ માંડિઓ ઉચ્છવઠાણ યક્ષની પ્રતિમા સારવલવચી સુભ આકારિ, આચાર પૂજા તણો દીસે, ઈમ સુણી સવિ વાત એ, નિજ ઠામિ પહોતો અમિતતેજા તૈજગુણિ વિખ્યાત છે. (૧૮)
: ઢાલ - ૭ નકમો ભવ હવે સાંભલો એ. - એ ઢાલ : રાય શ્રીવિજય એક અવસરઇ એ, વનિ ગયો એ સુતારા લેઈ સાથિ, રામતિ રમાઈ અતિ ભાવતીએ, દેખે અચ્છઈ એ મૃગ સોવનવાન, રાય પ્રતિ સુતારા ભણે એ, હરિણલો એ આણી માહરિ કાજિ, કરિયું ક્રીડા ગીત ગાવતી એ, ઈમ સુણી એ રાય પંઠિક જાઈ,
ભૂમિ ઘણી ગયો જેતલે એ...() તેતલે રાજા શબ્દ નિસુણિ, સુતારા રાણી તણાઓ, હું ડસી કુકડસર્પ સ્વામી, આવિ આલસ તજી ઘણું, સૂણિ ભૂપ આવિ તિહાં પાછો, તામ દેખઈ નયણેડ, મૂચ્છ પામી સબ સરીખી, ન જપ કાંઈ વયણડઈ ... (૧૯) રાય ઉપચાર કરિ ઘણાએ, નવિ વલે એ કાંઈ ચેત લગાર, ભૂપ અચેત થઈ પડયો એ, સજ થયો એ ખણિ એક મજારિ, દુઃખ કરઈ ઈમ અતિ ઘણું એ, નરપતિએ રચિ ચિતા વિચાર, રાણી સહીત પેસે તિહાં એ, રાગ વસઈ કહો સું ન કરેઈ,
આદિ રહીત રહ્યો જીવ જિહાં (ત્ર) તિહાં આવ્યા દોય વિદ્યાધર નર મંત્રી છાંટીઓ, વૈતાલણી નાસી ગઈનઈ રાય સુખઈ બેઠે કીઓ, તવ રાય પૂછઈ વિદ્યાધરનઈ કહો કવણ અચ્છો તુહે, કહિ અમિત તેજ તણા જિ સેવક સ્વામિ જાણોચ્છઉ અહે.. (૨૦)
શાંતિનાથ ધવલ (વિવાહલો)
૪ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org