________________
: ઢાલ :
એક અવસર પોતનપુર રાય અમિતતેજ આવિ, બિહિનઅનિ બિહિનેવીયને મિલવા તણે ભાતિ, દીઠું નગર શૃંગાર્યું મંગલ ધવલ સસોભ, વલી વિશેષે રાય તણું ધિર દીઠું અક્ષોભ. (૪) તુનિ અરિજ પામ્યો લોચન વિકસ્યાં એ હરખઈ, આકાસિ હુંતી ઉત્તરઈ નૃપ ઘર ચઉદસિ નિરખઈ, શ્રીવિજય તવ ઉઠી પ્રેમી આલિંગન દીધું, ઉત્તમનું આચરણ તિક્કેવિનયસ્યું કીધું. (૫) રાય અમિતતેજ પુચ્છઈ કહો કસ્યો ઉચ્છવ એહ, શ્રીવિજય તિહાં કાંહવા માંડયું કારણ તેહ, સાંભલ રાજન આજ થકી દિન આમિ પહિલો, એક નિમિતી આવિઓ રાજસભા માંહિ વિહિલો. (૬)
: ઢાલ ૨ ઃ
મિતસ પુછયક આવ્યાનું કાજ, તવ કહિ નેમિતિક સુણિ મહારાજ જોયું મિ શાસ્ત્ર તણે બલિ ઈમ, પોતનપુરનૃપ નઈં નહીં ખેમ. (૭) આજથી દિન સાતમે બિપોહરિ, વીજલી પડસે રાય ઉપરિ, તેણિવચને રિસાણો પ્રધાન, પિંડિતનઈ કહિ વચન નિદાન. (૮) કાંદ તુજ મસ્તકિ પડસ્પેસ્યું તેહ, ભાંજિ ન મહારા મન નો સંદેહ, તવ કહિ પંડિત કોપ મ આણો, એ ભાવારથ સાચો જાણો. (૯) સાતમે દિન મઝ મહિમા ચડસે, સોવન વૃષ્ટિ મઝ ઉપરિ પડસઈ મિં તવ પુચ્છહ તિં કિમ જાણ્યું, તામ ભાવારથ તિણિ વખાણ્યું. (૧૦) : ઢાલ - ૩ વયરસેન રાઉં વ્રત લીઉં એ.... :
સાંભિલ રાજન વાતડીએ, તું મ કરીસ આંખડી રાતડીએ, અચલજિન દીક્ષ લઈ જેણિ સમઈએ, તવ તાતત્યું દીક્ષ થઈ મઝ નઈએ. (૧૧) મિં તિહાં શાસ્ત્ર ભણ્યાં ઘણાં એ, વલી આઠિ અંગ નિમિત્ત તણા એ, યૌવન વય જવ સંપડયો એ, તવ વિષઈ વૈરી અમ રસ ચડયો એ. (૧૨)
શાંતિનાથ ધવલ (વિવાહલો)
Jain Education International
For Private & Personal Use Only
૪૧
www.jainelibrary.org