________________
(૧)
: ઢાલ - દેશી : શ્રીશ્રીમંધરકી સંવત સત્તરે પચપના વરસે પટણે ચોમાસો કીધોજી પોષવદિ પાંચમી દિન સિધ કરીને મનસૂબો વાદને લીધોજી દોય માસ સુખ શાતાશું રહીને કાસિમ બાજાર પાયોજી ઈતલે નવ બાઈનોશ્રી સંઘપાત્ર કરણને આયોજી. પ્રથમ ગુલાલ દે દોનુ વીરો ચોથી લાલી બાઈજી પાંચમી રાજા છઠ્ઠી જીવો કંદો, ખેદોસ ભાઈજી, નવમી મન તો નવવાડિ સીલશુ સમકિત સુધો પાલેજી, એહ ને આગ્રહે પંડિત હીરચી યાત્ર કરણકું ચાલેજી. (૨) ભાવના ભાવેજી ચૈત્ર અમાવાસને દિન ભલી પૂરિ યાત્રા કરી સુખ પાયોજી, વીશ તીર્થકરની વિશટુંકે પાદુકા પ્રતિવંદેજી નરભવ લાધો આજ ફલ્યો હિવે ઈમ આયો પ્રતિનંદોજી. (૩) વિશ તીર્થકર નામે ઠામે ભાવ કરીને ગુણીયાજી શ્રી સમેતશિખર ગિરી ઉપરે જે જે ટુંકે સુણીયાજી અવિહડ રંગે સજ્જન સંગે સ્તવનએ રાગે કહસીજી જે ભલે ભાવે સુણસી ભણસી મનવાંછિત સુખ લહસીજી. (૪)
કલશ
તપગચ્છનાયક સુબુદ્ધિદાયક શ્રી વિજયપ્રભ સુરીસરો તસ ગચ્છદીપક વાદજીપક શ્રી ઉદયરુચિ ઉદયંકરો ગુરુરાજશ્રી તેજરુચિ જગરુચિ સમતા રસભર સંગ્રહ સમેતશિખરનામિ હીરરુચિ લીલા લખમી બહુ લહે.
શ્રી સમેતશિખરજી વીસ તીર્થંકર સ્તવન સંપૂર્ણ. સંવત ૧૭૫૭ વર્ષ પોષ સુદ ત્રીજ દિને પંડિતશ્રી હીરરુચી ગણિ
શિષ્ય પં. કુશલચી લિખિતે શ્રીકુસુમપુર શ્રી ખેહો - પઠનાર્થ. સંદર્ભ : જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પા. ૧૦
ગુજ. સાહિ. ઈતિ. ખંડ-૧, પા. ૧૧૦, ગુજ. સાહિ. સ્વ. પા. ૬૮ સમેતશિખર વંદુ જિન વીશ
સમેતશિખરનાં સ્તવનો
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org