________________
સંસાર માયાજાલ છોડી કેવલ કમલા પણિ વરિ સુણી હીર ઈક મુખ વિનતી શ્રીમુનિસુવ્રત સેવા કરે સંસાર સંસાર સાગર દુઃખ આગ રહે હોલાઈ સોહિલાત રે. (૩)
ઈતિશ્રી મુનિસુવ્રતસ્વામી સ્તવન. : ઢાલ - ગણધર દશ પૂરવધર સુંદર - એ દેશી: શ્રી નમિનાથ તણી કરુ સેવા જો, સંપતિ સુખ દેવે હો ઈણ કલિકાલ મહા દુઃખ માંહિ, સેવક સુજસ લેવે હો. (૧) હું નમિનાથ તણી જાઉ બલીહારી, અવતારી મહારાજ હો સેવક સેવાસુ રહે સાચો, તો કરી દોલતિ તાજા હો. (૨) અવસર આયા ન કરે ટાલે સુખ દુઃખ આપ કમાઈ હો જો લાભ જાણો દુગુણ ત્રિગુણો તો જિનવરસુ કરો સાઈ હો. (૩) હું અવસર કોઈ કોઈ ન ચૂકે સાહિબ સુ ઈક તારી હો તો જિનરાજ સવાઈ આયો, સરીખો કરે નિરધારી હો. (૪) લાભ અનંતો દેખી પરખી સેવામાં થે રહીયારે હીર કહે નમિનાથ કું સાઈ પૂરવ પુન્ય મિલીયો રે. (૫)
ઈતિશ્રી નમિનાથ સ્તવન. : ઢાલ - પૂરવ સુકૃત મેં કીયો - એ દેશી : વામાસુત નિત ધ્યાવતો હું આવીયો તુમ પાસ શરણકી શરમ રાખો હિયે પૂરો પૂરણ આશા. (૧) સુણી સુણી સાહિબા કરી મોસુ ઉપકાર જાણીયે નિરધાર સ્વામીનો વિવહાર, સેવકની ઈક તાર કરીઈ. નમોક્કાર સ્મરણ દાને ઉવારીયા તે સાપના દો જીવ નાગરાજ પદ્માવતી પદવી દીધી અતીવ. એ કરતી જુઠો નહિ તું પાસ પાસ સુવાન કલંકી નિકલંકી કરે એહિ જ વાત સુ થાન. પાસ આશ મનમેં રખે તે લહે પાસની આશા દિન દિન દોલતી દીપતી પદ્મની પોઢે હો પાસ. ઉપગારી સિર સેહરો જગિ જાગતી તુજ જયોતિ હીર કહે અંતરાયની છોડો કર્મની છોતિ. (૬) ઈતિશ્રી પાર્શ્વનાથ સ્વવન.
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
(૨)
.
(૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org