________________
: ઢાલ - તોગડે મેં વાડી ભોડીઓ રે લાલ - એ દેશી : સગલા જિનવર સારીખ રે લાલ જાણીજે મતિમંત સુજ્ઞાની ચઉતીશ અતિશય શોભતા રે લાલ મનમોહન ભગવંત રે સુજ્ઞાની. (૧) મહિમા મોટો મલ્લિનાથનો રે લાલ એક મુખે ન કહીતરે સુજ્ઞાની પ્રથમ પ્રહર દીખા ગ્રહી રે લાલ કેવલ લીજે જાતરે સુજ્ઞાની. (૨) રિખભ સહસ વરસાંત રે લાલ પામ્યો કેવલનાણ રે સુજ્ઞાની બાર વરસાને અંતરે વીર લહ્યો વરનાણ રે સુજ્ઞાની. (૩) ખટમિત્ર જિણ પડિબોડીયા રે લાલ પૂતલી રૂપ દિખાય રે સંસાર પારગામી થયા રે લાલ પોહતા શિવપુર હાય રે. (૪) મહિર ઘણી પ્રભુ રાખીજો રે લાલ મોટા મેહને તોલરે દૂર થકી સહી હીરને રે લાલ લિખયો ટાઢો બોલરે. (૫)
ઈતિશ્રી મલ્લિનાથ સ્તવન.
: ઢાલ - દશ દ્રષ્ટાંતની - એ દેશીઃ ઈણ જીવે રે ચઉગયના દુઃખ બહુ સહ્યા નવિ લાધો રે પરમાંગ પ્યારે જિન કહ્યા કબપી લીધો રે પ્રથમ અંગ નરભવ તણો વલી દોહિલો રે જિનવાણી સુણી સણા સણા ગુરુ વચન નિસુણી કબહીક જીવ બલ ફોરવે તબ મિલીયા માતા પિતા બહિની સ્યુ કરેઉ એહવે કાંઈકનૈવસિ ભામિની મેં પિયુડા ક્યું કરી પરણી, હતી ઈણ પર તપ જપ કરણ
પહિલા વિમાસ્યો નહિ રતિ. (૧) એ પરિજન રે, બેટા બેટી તાહરે, કમાઈ રે સુ કીધી ઘણી માહરે ઈણ વેલારે, યોગ સંયમ તું આદરે, મુજ સરીખા રે, નિપટ નિલજ ઘણો આદરે, આદરે ઈમ નિપટ બોલે મુરિખ મુજ પાને પડી, વર વસ્ત્રભૂષણ વિગત દૂષણ, કરી સુખ પામ્યો કાં ઘડી સંસાર માયાજાલ જગમેં બંધાણો, જીવ પરવસિ વલી રોગ સોગ
વિયોગ સંયુત નિસરે, કહો કિણ મિસિ. (૨) સાઠિ જોયણ રે કરી વિહાર સુહામણો, જિન તાર્યો રે અશ્વમિત્ર પરભવ તણો તે સ્વામી રે, મુનિસુવ્રત જાણીઈ, નિત એવોરે, અવસર પામી વખાણી)
સમેતશિખરનાં સ્તવનો
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org