________________
ઃ ઢાલ - મેરો પાસ વિરાજે - એ દેશી : ચતુર સહેલી સાંભલ ભોલી કેશર ભરીય ચોલી પ્રભુ કુંથુજી પૂજો શિવસુખદાયક ત્રિણ જગનાયક જાયક રે યિ ખોલા રે (૧) પ્ર. તેવીશ સહસા સાતશે સાઢા મંડલીક પદવી પાઈરે સહસ તેવીશા સાતશે સાંડા ચક્રની પદવી આઈ રે. (૨) પ્ર. ખંડ રાજા દોલિત તાજા ગરીબ નિવાજા સવાઈ રે ચસિઠ સહસ અંતેર જાકો સુખ વિલસે સવાઈ રે. (૩) પ્ર. ચરાશી લખ હય ગય રથસ્યું છન્નુ કોડી ગામ સામી રે યક્ષદેવ પંચવાસ સહસ તસા અંગ સેવે શિરનામી રે. (૪) પ્ર. સહસ તેવીસા સાઢા સાત સય વરસ લિંગ ચારિત્ર પાલ્યા રે પેંતીશ ધનુષ દેહ વિરાજિત સુનેહ સંભાલ્યો રે. (૫) પ્ર. ઈતિશ્રી કુંથુનાથ સ્તવનં.
ઃ ઢાલ - રસીયાની - એ દેશી :
પ્રિતડી કીજે હો દેવી નંદસુ ઓર ન ધરીઈ રે ચિત્ત સવાઇ સુખીએ સુખીયા સાજન બહુ અછૈ પણિ એહં સમોનહિ મિત્ત સવાઈ (૧) પ્રિતડી બંધાણી હો દેવી નંદશુ સાચો એહનો સંગ સુણીજે આપ સરીખા સેવકને કરો સંગતિ સોહાવે રંગ ભણીજો. (૨) વીતક વાત કહી જે આપણ એહવો જગી નહિ કોઈ સહોદર સુખ દુઃખ સમજી કરે, મન મેલસુ તે મુજ સરીખા રે. જોય મહોદર. (૩) પ્રી. મોજી ચોજી મન મેલ ઘણાં પણિ પરિણામે રે, દીઠ સોભાગી
સંગ ન કીજે હો સ્વામી તેહસુ પરિહરી મૂકો રે, દિવસો ભાગી. (૪) પ્રી. નેહ નિવાહ કરે જગમેં સદા, તે મુજ સરીખા રે સ્વામી જોગીસ૨
હીર કહે પ્રભુ અંગી હોઈ રહે ધન બલીહારી તસ નામી જોગીસર (૫) પ્રી. ઈતિશ્રી અરનાથ સ્તવનં.
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org