________________
: ઢાલ - આજ લગી ધરી અધિક જગીશ એ દેશી : ધરમધામ ધુરંધર ધરમ નિણંદ પુણ્ય પવિત્ત પુનિમચંદ્ર દેખી થયો હિવે નયણાનંદ સાચો સાહેબ જગદાનંદ. (૧) મેં તો આયો તોરે પાય જાણ્યું જો મુજ ચિંતિત થાય તોરા મનની તે તું લખે સુ આયો એ કારણ પખો. (૨) કારિજ કારણ વિણ તે મીલે, તે તો મૂરિખ માંહિ ભાલો ચક્રદંડ બે નિમિત વિશેષ કુંભાદિક થયો પરખિ દેખ. (૩) જાણી નિમિત મોટા મુનીપતિ નેહ લખો નહિ ક્યુઈ કરતાં જો જાણો એ સેવક અંતે તો બગસીસ કરે જયો પછૌ. (૪) મોટા માણસ સાચા ને જાણે ગુણ અવગુણનો છે માહરે ધરમશું અવિહડ પ્રિતી, હીર કહે ભલી રાખો રીતિ. (૫)
ઈતિશ્રી ધર્મનાથ સ્તવન. : ઢાલ - કુમરી બોલાવે કૂબડી - એ દેશી. : સમજી સમજી રે જીવડા શાંતિ નિણંદને ધ્યાઈવો રે ચિત્ત ચોખે કરો ચાકરી ભાવના ભલી પરિભાવી રે. (૧) શાંતિ નિણંદસુ મન વસ્યો ઉલસ્યો તન અસમાનો રે ભવનો ભય દુરિ કરી, ભલી વિધિસ્યુ કરો ગીત ગાનો રે. (૨) પૂરવ ભવમેં મેઘરથ તણા જિણે પારેવો ઉગાર્યો રે પારધીયા હીંડે નહિ નિજ માંસ દે બાજને વાર્યો રે. (૩) અચિરારાણી કૂખ મ્યું જગિ શાંતિ હઈ કહવાયો રે. શાંતિસર તિણ નામથી મેં પૂરવ પુષ્ય પાયો રે. (૪) સાત આઠ ભલી મીલી ટોલી મોરા શાંતિજી આગલી નાચો રે હીર કહે સહુ સાંભળો પ્રિયમેલક તીરથ સાચોજી. (૫)
ઈતિશ્રી શાંતિનાથ સ્તવન.
સમેતશિખરનાં સ્તવનો
૩પ ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org