________________
દશલાખ પૂર્વની આય, પાલી વ્રત કીધો સહાય હો ભ. દોઢસે ધનુષની દેહી, તીન ભુવનસુ રાખ્યો નેહ હો (૪) ભ. સંસાર સમુદ્ર પારગામી, શિવરમણીસુ થયો કામી હો ભ. હિતકરી હિર સંભાલો, નિજ નિજરિતુ પ્રિતડી પાલોદો (૫) ભ.
સંસાર સાર સંભાલો ઉતશ્રી ચંદ્રપ્રભુ
ડીયા :
: ઢાલ - પ્રોહિત પુત્ર ઉમાહીયા : સુવિધિ સુવિધિ કરી સેવસ્યા, લહી પરમાગમ સાખો રે મન વચ કાયા વશિકરા, દુષણકો મતિ રાખો રે. (૧) સુ. અધમ અજ્ઞાની વડો રે, ક્રોધ કરીને રાતો રે આઠે મદકરી મલપતો, માનકરી વલી માત રે. (૨) મૂઢ કરી માયા નડયો, લોભ કરી વલી અંધોને રતિ અરતિ સુખ સહ્યા, માયાજાલ અંધો રે. (૩) ઈણ પરિ ચિહુંગતિમાં ફિરી કાલ ન જાણ્યો જાતો રે પ્રિતી પરમાણ નિચ્ચે કીધો હું સેવક છું તાતો રે. (૪) ચરણ લાગ્યો હિવે તાહરે હર કરી ઈક તારી રે સાચી સેવા સ્વામીની, દિન દિન પ્રિતી પધારીરે. (૫) સુ.
ઈતિશ્રી સુવિધિનાથ સ્તવન. : ઢાલ - કરતાસ્તો પ્રતિ સંગ હુસે કરે એ દેશી : મિલતા મિલતે વિશેષિ સદા મિલવા કરે મારા લાલ સદા. ઉપગારી ઉપગાર કયા વિણ કિમ સરે મારા લાલ કિમ. ઉપગારી ઉપગાર કીયા વિણ કિમ સરે મારા લાલ કિમ નાથ નિરંજન હેત સંધાતિ કુણ કરે મારા લાલ સં. શીતલ નાથસુ નેહ કરી કુણ નિરવડે મારા લાલ કુ. - (૧) લાલચીયા સહુ લોક કરે લાલચિ ધણી મારા લાલ ચિ. જામે ઠીક નઠોર, સો કિમ હુએ હિતભણે મારા. દાયક દોલતિ દેવ દુખીકા હોઈ રહે મારા લાલ દેખો કલિનો ભાવ સુભાશુભ કિમ લહે મારા લાલ. - (૨)
૩૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org