________________
એવો કો આવી વિચી મિલાવે, મોહન સામી રે લાલા લાખેણા કરૂં લૂંછણા, બલિહારી જાઉ તસ નામિ રે લાલા (૩) મન પસરે જવું માહરો, તિમજો એ કર પસત રે લાલા દુર થકી તુમ નેડો રહી, તુમ ચરણાબિચ વિલગંત રે લાલા (૪) એકમના જે આદરે, પદ્મપ્રભુજી પ્રિતી રે લાલા હીર કહે કરજોડી બે, જગમાંહી બડી પરતીત રે લાલા (૫)
ઈતિશ્રી પદ્મપ્રભજિત સ્તવન. : ઢાલ - રાજાની રાણી પાણી સંચરજી એ દેશી : પાસ સુપાસની રાખી એજી, ઉત્તમ સંગતિ એક કુણપિતા કુણમાત સહોદરા રાજા, કુણપ્રિયા રાખણ નેહા (૧) એહ સંસાર અસાર છેજી સ્વારથીયો સબ કોય પ્રાણપ્રિયા કરી માનતોજી સુરીલંતાજીઉ જોય (૨) પા. આશ આસંગે કરી જીવનજી કુણ કરે મોહ જંજાલ સાર સંસારમેં એ અપેજી અડવડિયા પ્રતિપાલ (૩) પા. લાયક સાહિબ સાતમોજી, પૂતિરુખો હોવે આજ તો સહી વાંછિત સહુ ફલેજી, પામીયે ત્રિભુવન રાજ (૪) પા. સેવક સેવામેં જો રહેજી, સાહિબ સે ઈકતાર હરખસુ હીર મિલાવતાજી, સાચિલો એ કિરતાર (૫) પા.
ઈતિશ્રી સુપાસજિન સ્તવન.
: ઢાલ - સીતા તો રૂપે રૂડી એ દેશી. : શ્રી ચંદ્રપ્રભુ સેવા જીવ, ચાહ કરે નિત મેવા હો ભવિયણ એ વંદો લખમણા માતાનો નંદ, જસ સેવે સુરનર ઇંદ હો. (૧) ચંદકિરણ સમ દેહા શુભ ઉજ્જવલ ગુણનાંગેહા જે જગમે કામ કરા અંગહણ કર્યો ચકચૂર. (૨) ભ. જે ઇંદ્ર તણી ઈંદ્રાણી, જિણ દિલમેં કબહી તાણી હો ભ. વલી નિજરિ નિજરિ મિલાઈ પણિ ભેટ્યો નહિ તિલરાઈ હો. (૩) ભ. ૧. દષ્ટિ.
સમેતશિખરનાં સ્તવનો
૩ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org