________________
: ઢાલ - આશાવરી : અભિનંદન જગવંદન સાચો મે નંદન છું તોરી રે આપે આપનો બિરુદ સંભાલો કાજ સમારો મોરો રે (૧) અભિનંદન આપ કમાઈ કીધી રે બાલપણાથી પાલી પોષી, અંતે સુતને દીધા રે(૨) અભિનંદન યાલોકીક કહી જે જગમેં પિતા વિભૂતિ સુવિલસીરે તુમ સેવાય તણી આ સંપત્તિ માં પ્રતિ એ કબ મિલસી રે (૩) નિરધારી અકેલો જનમે હસાનો કારણ હોઈ ભવ ભમતાલિ આજ તું દીઠો પારખિ પ્રેમ પજોઈ રે (૪) હિવ તુજ શરણે આઈ બેઠો બાહ્ય ગ્રહ્યાકી લાજ રે હીરસુ હાર લગાઈ સમજો સારો વાંછિત કાજ રે (૫)
ઈતિશ્રી અભિનંદન જિન સ્તવન. .: ઢાલ - કોઈ જો ભૂલો મને સમજાવે હો ! એ દેશી. કુમતિ કદાગ્રહ ભાગી હો મોરી કુમતિ કદાગ્રહ ભાગી હો સુમતિ સુમતિ કરી સાહિબ મિલીયો ભાગ્ય દિશા ભલે જાગી હો.
મોરી કુમતિ (૧) આપ નિરંજન ભવભયભંજન પુદ્ગલ પ્રેમશું ત્યાગી હો જનમ મરણ ભય શોક નિવારક આપતી સદા સોભાગી હો. (૨) નિરૂપમ જ્ઞાની નહિ અભિમાની અંતરગતિ જાકી જાગી હો
પ્યારે દુર કરી મોહરમણીયા શિવરમણી હાથે લાગી હો (૩) નાથ સુમતિ સાહિબ મુજ મિલીયો નાયક નેહ નિરાગી હો પ્રભુજીનું એક તારી કરતા હીર થયો વડભાગી હો (૪) મોરી.
ઈતિશ્રી સુમતિનાથ સ્તવન
: ઢાલ - શીલ સુરંગી ચૂડી એ દેશી : પદ્માસન આસન ભલે, જિન બેઠા શોભે ગાત રે લાલા તેજ પ્રતાપે દીપતી, સુરિજસ શોભા થાત રે લાલા (૧) પદ્મપ્રભુજી નું મન વસ્યો, તન વિકસે દેખી દિદાર રે લાલા અંગોઅંગ મિલાવતા, તવ સીઝે કામ હજાર રે લાલા (૨)
૩૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org