SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ધન (૨) સફલ તે ઘડીએ ધન દિન ઉગો આજો સિ. વીસ ટુંક ઈમ પૂંજીયે એ જઈયે શિવપુરરાજ સિ. (૧૭) જિનમંદિર આવીયા એ પ્રણમી જે વલી વીસ સિ. અડવિધ સપ્તદસ પૂજિયે એ સફલ ફલી સહુ આસ સિ. (૧૮) મનના મનોરથ સહુ ફલ્યા એ લીધો લક્ષ્મીનો લાહો સિ. સનાત્ર કરે ગંધોદક જલે એ ઈણ પર કરું ઉચ્છાહા સિ. (૧૯) યાત્રા કરી પાછા ઉતર્યા એ વુઠા(૨) મોતીડા મહા સિ. સાધુ સાહમી સંતોષીયા એ દીધો દાન છેહ. (૨૧) બાર કોસ પ્રદક્ષણ ફિરે એ વિચમેં કરી વિશ્રામ સિ. ઈણ ૫૨ શિખર યાત્રા કરીએ સિધા વંછિત કામ સિ. (૨૨) પગ પગ મંગલ કીજીયે એ પગ(૨) દીજે દાન સિ. કુશલ ક્ષેમ ઘર આવીયા એ થાએ પુન્ય નિદાન સિ. (૨૩) સંવત અઢાર અસી સમે એ ભાદ્રવ ધવલ શુભ દિસ સિ. તિથી પંચમી વલી અતિ સાંભલતા સુજગીશ સિ. (૨૪) ખરતર ગચ્છપતિ શોભિતા એ શ્રીજિન હર્ષ સુરીશ સિ. સુપસાયે ગિરી ભેટીયે એ શિખર સમેત ગિરીશ સિ. (૨૫) સત્યરત્ન પ્રણમે સદા એ શિખર ગિરી સુખકાર સિ. કરજોડી વિનંતી કરું એ ભવ (૨) પાર ઉતાર સિ. (૨૬) ઈતિશ્રી શિખર૨ાસ સંપૂર્ણ સંવત ૧૯૨૩ રા ફાગુણ સુદી-૩ (રાસની નકલ કર્યાનો સમય)શ્રીપારસનાથજી શિખરગિરી રાસ Jain Education International લિ. પં. ચોથમલ જોધપુર મધ્યે. For Private & Personal Use Only ૨૭ www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy