SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સિંઘની દાન મહિમા ઘણીએ ચઢતાં ભાવ અપાર સિ. સાધુ સર્વ સંતોષીયે એ સાતમી તણી કીજે સારા સિ. (૪) સાધુ ભકિત સુધ નિરમલ ધરું એ ધર્મરંગ રસ પુર સિ. શિખર ગિરના ધ્યાનથી એ પ્રગટે જ્ઞાન અંકુર સિ. (૫) વાટ વિચે જે રજ ઉડે એ દેહિ કે નિરમલ થાય સિ. ગિરિવર નિરખું દૂરથીએ, દુર્ગતિ દૂરપલાય (૬) થાલ ભરી મોતીયા તણી એ વારૂ શિખર ગિર રાયા. પૂજા કરું તિહાં અતિ ભલીએ મોતીયા લેઈ વધાઈ સિ. (૭) બહું ભક્તિ મહિમા કરીએ જાગરણ કીજે રાત્રિ સી. સાતમી વચ્છલ વલી કીજીયે એ પોષ્યો(૨) સાધુજીનો પાત્ર. (૮) ઈમ કરતાં ઉચ્છવ ઘણા એ આયા મધુવન માંહિ સિ. હરખ્યા સહુ સંઘ ઉતરયા એ ગહરી ખારી છાંહ સિ. (૯) સુમતિ ગુપ્ત મનમેં ધરીએ નિરમલ શીલ સુરંગ સિ. મધુવન પ્રભુ દરસન કરું એ ભક્તિ ધરું ચિત્ત ચંગ સિ. (૧૦) હિવે શિખર ગિર પાજે ચઢે એ વાંદુ વિશ નિણંદ ગંધર્વનાલો નિરખીયીએ ગર્જારવ સંભલાય સિ. (૧૧) વલી શીતાનાલો આવીયે એ તિહાં વિશ્રામણ થાય. સિ. તિહાં અધિષ્ઠાયક પૂજિયે એ ધ્યાવો નિરમલ નીર સિ. (૧૨) જયણાસુ અંગ ધોઈયે એ પહિરો ઉજલ ચીર સિ. મનશુધ ભાવ ધરી ઘણોએ સાથે લઈ અષ્ટ વિધાન સિ. (૧૩) જેસે ઉગ્રસેનની પરે એ ચઢીયે થઈ સાવધાન સિ. મુખથી જય(૨) ઉચરે એ ધરીયે મન સુધ ધાન સિ. (૧૪) પ્રેમધરી ગિરવર ચઢયા એ વાંઘા કુંથુજિનેશ સિ. તિહાથી અનુક્રમ પૂજિયે ભેટયા પાસ જિનેશ સિ. (૧૫) સિંહથી ફિર પાછા આવવા એ વાંધા (૨) પદ્મપ્રભુ સ્વામ સિ. તુરત ચઢ્યા મેઘાડંબરે એ સાયં આતમ કામ સિ. (૧૬) ૧. સંઘ. ૨૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy