________________
છે
?
મૃગલંછન હથણપુર ભલો રે લાલ દેહી ધનુષ ચાલીશ સુ, આયુ વર્ષ એક લાખનો રે લાલ છઠ તપ સંયમ પાલીશ સુ. (૩) ગણધર છતીસ ગુણે ભર્યા રે લાલ બાસઠ સહસ એ સાધુ સુ, છસે ઈક સઠ સહસ સુહામણી રે લાલ સમણી શિવપુર લાધા સુ. (૪) શ્રાવક દોલખ નેઉ સહસ છે રે લાલ નિર્વાણ ગયે સબ ભાખા સુ, ગરૂડ યક્ષ નિર્વાણ સુરી રે લાલ નવસય મુની પરવરયા સુ. (૫) માસખમણ કરી શિખરે ચઢયા રે લાલ પુરતા મુગતિ મઝાર સુ, ઐસે કુંથુ જગ આવીયા રે લાલ જયા રાણી હિતકાર સુ. તિણે કુંથુનાથ સુહામણો રે લાલ સુત જાયો સુખપાલ સુ, કંચન વરણ તનુ દીપતા રે લાલ છાગ લંછન ઉજમાલ સુ. દેહિ ધનુષ પેટીસની રે લાલ સહસ પંચાણું વર્ષ આયુ સુ છઠ તપ કર સંયમ લીયો રે લાલ પેટીસ ગણધર મન ભાય સુ. સાઠ સહસ પ્રભુની સમણી કહું રે લાલ છસ્સે સાઠ હજાર સુ, એક લખ ગુણયાસી સાહસ શ્રાવક ભલો રે લાલ તીન લાખ ઈક્યાસી
હજાર. સુ. (૯) શ્રાવિકા પિણ એની ભલી રે લાલ બલાસુરી ગંધર્વ યક્ષ સુ, ઈણ પર અરનાથ આવીયા રે લાલ દેવી માતા નંદ દક્ષા સુ. (૧૦) સુદર્શન રાય સુખ ઉપનો રે લાલ દેખી અભિનવ ચંદ સુ, કંચન વપુ સોહામણો રે લાલ, લંછન દીપે નંદાવર્ત સુ. (૧૧) દેહી ધનુષ તેત્રીશની રે લાલ, સહસ ચોરાશી વર્ષ આયુ સુ, સંયમ છઠ તપ સંયમ લીયો રે લાલ, ગણધર ભયે તેતીસા સુ. (૧૨) સાધુ સહસ પચાસ કહ્યો રે લાલ શ્રમણી સાઠ હજાર સું. સહસ ચોરાશી અધિક કહ્યો રે લાલ ઈકલખ શ્રાવક સારા સુ, (૧૩) સહસ બહુત્તર ભલી કહી રે લાલ શ્રાવકણી તીન લાખ સુ. ઈમ સંખ્યા સબ જાણો રે લાલ આગમ માંહે સાખ સુ. (૧૪) યક્ષ અસુર ધારીણી સુરી રે લાલ સંઘ સહુ સાનિધકાર સુ, એક સહસ મુની સાથે લીયા રે લાલ પહુતા શિખર મઝાર સુ. (૧૫)
શિખરગિરી રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org