________________
છસઠ હજાર મુનીસરું બાસઠ સહસ સમણી હોય, છ હજાર દોય લખ શ્રાવકા ભાખ્યા ગ્રંથે જોય. (૫) ચાર લાખ ચઉદે સહસ શ્રાવકસ્યાં સાર, અંકુશા સુરી પાતાલ યક્ષ હોજ્યો સાનિધકાર. (૬) સત સહસ મુની સાથસુ આયા શિખર સમેત, માસખમણ અણસણ કરી પુણતા શિવપુર ખેત. (૭) એસે ધર્મ જિનેસરું ઈણ પર શિખર ગિરિ આય, ભવિજન વંદો ભાવથી પાપ પડલ સહુ જાય. (૮) રત્નપુરી નારી ધણી ભાનુરાય સુજાણ, રાણી સુવ્રતા તસ સુત ધર્મનાથ ગુણ ખાણ. (૯) વજ લંછન પેતાલીશ ધનુષ પ્રભુનો દેવી માન, છઠ સહિત સંયમ લીયો ગણધર તિયાલીસ જાણ. (૧૦) ચોસઠ હજાર મુની કહ્યા સમણી બાસઠ હજાર, શ્રાવક દોલખ ચઉ સહસ શ્રાવિકા ચોલખ તેર હજાર. (૧૧) પ્રભુ આયુ દસ લાખ વરસનો કહ્યો ગ્રંથ અનુમાન, કિન્નર સુર દર્પ સુરી હોજ્યો સંઘ સુખદાન. (૧૨) એક સહસ મુનિ પરવરયા માસખમણ તપ કીધ, સમેતશિખર મુગતે ગયા જાણે લોક પ્રસિદ્ધ. (૧૩) હિવે સુણો શાંતિનાથ રો ગુણ સબ જગત વિખ્યાત, તો પિણ મુજ મન ભક્તિ કરે સ્તવના સહસ સુહાત. (૧૪)
: ઢાલ - ૬ : રાણપુરો રળિયામણો રે લાલ એ. સમેતશિખરગિરી ભેટીયે રે લાલ એ. ભવ ભય વારક જોય સુખકારી રે, ભવ્ય મનોરથ પુરવે લાલ રે,
ઘર ઘર મંગલમાલા સુ (૧) શાંતિ જિનેશ્વર વંદીયે રે લાલ સોવન સમ પ્રભુ કાય સુ, વિશ્વસેન અચિરામાતનો રે લાલ શાંતિસર મહારાય સુ. (૨)
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org