________________
આવી રીતે ચંદ્રપ્રભુ અવતાર લીનો મે પિણ ભવજલ પાર, તેહિજ ચઢિયા પદ નિર્વાણ તે કહિસ્ય ભવિ રાખો ભાવ. (૧૨) ચઢતો મનુષ્ય તણો છે દાવ માનવ વિણ નહિ ધર્મ સંયોગ,
ધર્મ વિના નહિ ભોગપભોગ. (૧૩) આઠમ પ્રભુની 'હિવજે સુણો ગુણતા મનમેં ઉલટ ઘણો, તિમહીજ મન રાખો થિર ઠામ અનુક્રમે પાયો પરમ નિધાન. (૧૪) ચંદ્ર લંછન ચંદ્રવરણ સમાન, ધનુષ દોઢસે દેહમાન. (૧૫) દસ લખ પૂર્વ આયુ થિત જાણ, દીક્ષા લીધી ચંદ્રવરણ પુર સ્થાન, ત્રિયાણ બે ગણધર એ જાણ દુર હરો સહુ દુઃખની ખાણ. (૧૬) દોય લખ સહસ પચાસ મુની શ્રમણી તીન લખ અસી સહસ ભલી, શ્રાવક દોય લાખ પચાસ સહસ, શ્રાવિકા ચોલખ ઈકાણું સહસ. (૧૭) દેવી ભ્રકુટી વિજય સુરરાય સંઘ સહુ સાનિધ કહિવાય, ઈણ અનુક્રમ પ્રભુ આવ્યા ગિરી મુનીવર સહસ સાથે પરવરી. (૧૮) માસખમણ તપ કરી મુગતે ગયા શિવપદ લીલા ગ્રહી ગહગયા, હિવ સુવિધની સુદ્ધ સુભ કહું જિમ અધિકો આણંદ લહું. (૧૯)
: દુહા : સુખદાયી જિનવર સુવિધ રજતવરણ સમ ગાત્ર, શ્રી રામા સુગ્રીવસુ માતા દીપ જલહલ પાત્ર. (૧) આયુ લાખ પૂર્વ દોય દેહિ ધનુષ સો એક, કાયંતર સંયમ લીયો છ૪ ત૫ સુવિવેક. (૨) નયર કાકંદી ઈણ પરે ગણધર કીયે અઠાસ, દો લખ સહસ વીસ મુની તીન લખ સાધ્વી જાસ. (૩) દોય લાખ ગુણનીસ સહસા શ્રાવક સમકિત ધાર, ચી લખ ઈકોતેર સાહસ ઈમ શ્રાવકણી સાર. (૪) અજિત યક્ષ સુતારા સુરી દિન (૨) હોજયો દયાલ, શ્રી સંઘને સાનિધ કરો પગ (૨) મંગલ માલ. (૫) પ્રભુ સાથે મુનીવર સહસ મા ખમણ જાણ,
સમેતશિખર મુગતે ગયા ઉત્તમ પદ નિર્વાણ. (૬) ૧. હવે.
શિખરગિરી રાસ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org