________________
માસખમણ તપ આદરી મુનીવર એક હજાર, કીધો અણસણ એ ગિરી, પુછતા મુગતિ મોઝાર. (૬) ઈણ પર પદ્મપ્રભુજી પિણ આયા ઈણ ગિરીરાય, તેહિવ સુણજ્યો ચિત્ત ધરી કહિયે પ્રણમી પાય. (૭)
: ઢાલ - ચોપાઈની - ૪ : માતા સુસીમા ધર નૃપ પિતા પદ્મપ્રભુ નામે સુત રતા, લંછન કમલ ચરણ સુવાસ અઢારસે ધનુષ દેહી જાસ. (૧) તીસ લાખ પૂરવ થિતિ આઉ કોસંબી નગરી અતિભલી, ગણધર સાત અધિક સોવલી (૨) તીન લખ તીસ સહસ. સાધ્વી ચો લખ વીસ સહસ બહુતર સહસ શ્રાવક દોય લાખ,
પાંચ સહસ શ્રાવકણી પાંચ લાખ. (૩) કુસુમ યક્ષ સામાસુરી સંઘ રક્ષા કરે આનંદ ધરી એસો પદ્મપ્રભુ પરીવાર ભણતાં ગુણતાં લાભે પાર. શિખર ગિર તે આવ્યા વહી અડય ત્રિણ મુની સાથે સહી માસખમણ તપ અણસણ આદરી શિવપુર સીધા સમેતગિરી. (૫) ઈણ રીતે સુપાસ જિનેસ શિખરગિરી આયા સુવિશેષ તેહની મહિમા સુણો રસાલ સુણતાં ઘુણતા રહે ખુશાલ. (૬) શ્રી સુપાસ કંચન સમ કાય, પ્રતિષ્ઠિત પિતા પૃથ્વી પ્રભુ માય, લંછન સ્વસ્તિક ચરણ ધરંત વીસ લાખ પૂર્વ આયુ સુખ સંત. (૭) ધનુષ દોયસે દેહિમાન, અવસર સંયમ આયા જામ, પુરી બનારસી ઉત્તમ ઠામ પંચાણું ગણધર વિચરે સ્વામ. (2) બિલખ સાધુ સમણી ચતુલાખ તીસ હજાર વલી તિહાં લાખ, સહસ સત્તાવન દોય લાખ વલી શ્રાવક જાણો મનનીરલી. (૯) ચાર લાખ ત્રિયાણું હજાર શ્રાવકસ્યાં જાણીજે સાર, માતંગ પક્ષ સાંતા સુરી ભક્ત ને પિણ જિન સાનિધકરી. (૧૦) પ્રભુજી આયા શિખર ગિરીરાય પંચસયા મુની સાથે સહાય, પુણતા મુક્તિ પંથ મહારાય નામ લીયા પ્રભુ નવનિધ થાય. (૧૧)
૧. શ્યામાદેવી. (અય્યત)
૧૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org