________________
સિત્તર લખ સહસ છત્રીસ એ શ્રાવકણી પ્રમુખ ચારોજી, ત્રિમુખ યક્ષ દુરતા દેવી સંઘ સકલ આધારોજી. (૭) એક સહસ મુની સાથસુ માસખમણ તીન વારોજી, શિખરગિર મુગતે ગયા મહિમા જાસ અપારોજી. અભિનંદન ચોથા નમુ ભણસ્ય ચિત ઉલસાયોજી, ભવિયણ પિણ સુણજયો હિયે તન મન ધ્યાન લગાયોજી. (૯) સંવર સિદ્ધારથ નંદની સોવન કાય સુહાવોજી, સાર્ધ તીનશત ધનુષની દેહી માન બતાયોજી. (૧૦) પચાસ લાખ પુર્વ આઉખો કપિલંછન સેવે પાયોજી, નયરી અયોધ્યા સંયમી નરનારી સહુ ગાયોજી. (૧૧) ગણધર ઈકસો સોલ એ ત્રિનલખ મુનીવર ધારોજી, છ લખ વલી તી સહસ આર્યા સંખ્યા ધારોજી. (૧૨) સહસ અઠયાસી દોય લખ શ્રાવક સમકિત ધારોજી, હજાર સતાવીસ ચઉ લખ શ્રાવિકા શીલગુણ સંભારોજી. (૧૩) યક્ષનાયક કાલી દેવતા નિતારા સાનિધકારોજી, એક હજાર મુની સાથશું માસખમણ તપ સારોજી. (૧૪) ચોથો અભિનંદન જિનવર સીધા શિવપુર કામોજી, લિખમી લીલા સંપર્જ નિત ઉઠ લીજે નામોજી. (૧૫)
: દુહા : કંચનવરણ શરીર સા સુમતિનાથ ભગવંત, મેઘ નવેસર મંગલા સુત દેખી વિલસંત. (૧) ધનુષ તીન શત દેહમાન લંછન શોભે કુંચ, આયુ લાખ ચાલીશ પૂર્વ બહુલા સુવ્રત સંચ. (૨) નિત્ય ભક્ત સંયમ લીયો નયરી અયોધ્યા ઠામ, ઈકસો ગણધર પરિવર્યા દેજો શિવપદ યાન. (૩) ત્રણ લખ વીસ સહસ મુની પણલખ તીસ સહસ, સાધવી શ્રાવક દોય લખા વલી ઈક્યાસી સહસ. (૪) પાંચ લાખ સોલહ સહસ શ્રાવકસ્યા સાર, મહાકાલી સુર તુંબરૂ હોજ્યો સાંનિધકાર. (૫)
શિખરગિરી રાસ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org